ઓક્ટોબર 13, 2025 7:40 પી એમ(PM) ઓક્ટોબર 13, 2025 7:40 પી એમ(PM)
5
આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે
આ વર્ષે અર્થશાસ્ત્રનો નૉબેલ પુરસ્કાર જૉએલ મૉકિર, ફિલિપ અઘિયન અને પિટર હૉવિટને અપાશે. નવિનતા અને આર્થિક વિકાસ પર તેમના નોંધપાત્ર કામ બદલ તેમને નૉબેલ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે. નૉબેલ સમિતિના જણાવ્યા મુજબ, ત્રણ અર્થશાસ્ત્રીને નવિનતા આધારિત આર્થિક વિકાસની વ્યાખ્યા કરવા બદલ આ પુરસ્કાર માટે પ...