રાષ્ટ્રીય

નવેમ્બર 20, 2025 7:52 પી એમ(PM)

views 19

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના વિકાસ અને આદિવાસી સમુદાયના વિકાસને એકબીજાના પૂરક ગણાવ્યાં.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કહ્યું છે કે દેશનો વિકાસ અને આદિવાસી સમુદાયોનો વિકાસ એકબીજાના પૂરક છે. આજે છત્તીસગઢના અંબિકાપુરમાં આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે આયોજિત એક કાર્યક્રમને સંબોધતા રાષ્ટ્રપતિએ કહ્યું કે આદિવાસી સમુદાયોનું યોગદાન ભારતના ઇતિહાસમાં એક ગૌરવપૂર્ણ પ્રકરણ છે. તેમણે કહ્યું કે આદિવાસી સંસ્...

નવેમ્બર 20, 2025 7:51 પી એમ(PM)

views 17

JDUના વડા નીતિશ કુમારે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા.

જનતા દળ (યુનાઈટેડ)ના વડા નીતિશ કુમારે આજે 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં આયોજિત શપથ ગ્રહણ સમારોહમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાને તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા.

નવેમ્બર 20, 2025 7:48 પી એમ(PM)

views 15

NIAએ લાલકિલ્લા પાસે થયેલા આતંકી હુમલાના વધુ ચાર મુખ્ય આરોપીની દિલ્હીથી ધરપકડ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ લાલ કિલ્લા પાસે થયેલા આતંકવાદી હુમલાના વધુ ચાર મુખ્ય આરોપીઓની આજે દિલ્હીમાં ધરપકડ કરી છે. એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પટિયાલા હાઉસ કોર્ટના જિલ્લા સત્ર ન્યાયાધીશના આદેશ પર એજન્સી દ્વારા જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરથી ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. ધરપકડ કરાય...

નવેમ્બર 20, 2025 7:45 પી એમ(PM)

views 18

નવી દિલ્હીમાં ભારત-ભૂતાન રેલ લિંક પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની પહેલી બેઠક યોજાઈ

ભારત-ભૂતાન રેલ લિંક પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની પહેલી બેઠક આજે નવી દિલ્હીમાં યોજાઈ હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક સોશિયલ મીડિયા સંદેશ માં જણાવ્યું હતું કે આ બેઠકમાં કોકરાઝાર-ગેલેફુ અને બનારહાટ-સમત્સે પ્રોજેક્ટ હેઠળ બે રેલ લિંકના અમલીકરણ માટેની પદ્ધતિઓ પર ચર્ચા કરવામાં આવી હતી. આ બે...

નવેમ્બર 20, 2025 7:44 પી એમ(PM)

views 18

ગોવામાં 56મા આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવનો આજથી પ્રારંભ.

56મો આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવ (IFFI) આજે ગોવામાં શરૂ થયો છે.આ આઠ દિવસનો સિનેમા ઉત્સવ આ મહિનાની ૨૮મી તારીખ સુધી ચાલશે.ભારત અને વિશ્વભરના ફિલ્મ નિર્માતાઓ, કલાકારો અને ફિલ્મ પ્રેમીઓ એશિયાના સૌથી જૂના ફિલ્મ મહોત્સવ માટે ભેગા થયા છે. ઉદઘાટન સમારોહ દરમિયાન, માહિતી અને પ્રસારણ રાજ્યમંત્રી ડૉ. એલ. મુરુગન...

નવેમ્બર 20, 2025 2:02 પી એમ(PM)

views 42

પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં બિહારના મુખ્યમંત્રી તરીકે નિતીશકુમારે શપથગ્રહણ કર્યા, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા નાયબ મુખ્યમંત્રી બન્યા.

બિહારના મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે 10મી વખત શપથ લીધા. પટનાના ઐતિહાસિક ગાંધી મેદાનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાયો હતો. નીતિશ કુમારના મંત્રીમંડળમાં સમ્રાટ ચૌધરી, વિજય કુમાર સિંહા, મંગલ પાંડે, નીતિન નવીન અને રામકૃપાલ યાદવ સહિતના ભાજપના નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા હતા. આ પ્રસંગે વડા પ્રધાનમંત્રી નરેન્દ...

નવેમ્બર 20, 2025 2:01 પી એમ(PM)

views 16

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના અંબિકાપુરમાં જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીમાં સહભાગી થયા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે છત્તીસગઢના પ્રવાસે છે. દરમિયાન, તેઓ અંબિકપૂરમાં જનજાતિય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે તેમણે ભગવાન બિરસા મુંડાને યાદ કર્યા હતા.

નવેમ્બર 20, 2025 1:53 પી એમ(PM)

views 28

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. તેઓ ગુજરાત ભાજપના પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારંભમાં ઉપસ્થિત રહેશે. ભાવનગરમાં જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે. શહેરના નારી ચોકડી ખાતે ભાજપ કાર્યાલય ઉદ્ઘાટન બાદ અમિત શાહ જાહેર સભાને સંબોધશે. આ કાર્યક્રમ...

નવેમ્બર 20, 2025 1:52 પી એમ(PM)

views 17

દેશમાં વર્ષ 2024માં એક લાખ 54 હજાર કરોડ રૂપિયાનું અત્યાર સુધીનું વિક્રમજનક સંરક્ષણ ઉત્પાદન થયું.

દેશનું 2024માં અત્યાર સુધીનું સૌથી વધુ એક લાખ 54 હજાર કરોડ રૂપિયાનું સંરક્ષણ ઉત્પાદન થયું છે. 2024માં સંરક્ષણ નિકાસ પણ 23 હજાર 622 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે, જે ૨૦14માં એક હજાર કરોડ રૂપિયાથી ઓછી હતી. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકાર 2029 સુધીમાં ત્રણ લાખ કરોડ રૂપિયાના સંરક્ષણ ઉત્પાદન અને...

નવેમ્બર 20, 2025 8:06 એ એમ (AM)

views 42

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 23 નવેમ્બર સુધી G20 નેતાઓના સંમેલનમાં ભાગ લેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી 23 નવેમ્બર સુધી દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં 20મી G20 નેતાઓના સંમેલનમાં ભાગ લેશે. વૈશ્વિક દક્ષિણમાં આયોજિત આ સતત ચોથુ G20 સંમેલન હશે.વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સંમેલનમાં, પ્રધાનમંત્રી G20 એજન્ડા પર ભારતના દ્રષ્ટિકોણ રજૂ કરશે. પ્રધાનમંત્રી સંમેલનન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.