જાન્યુઆરી 19, 2026 8:16 એ એમ (AM)
19
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત “બોર્ડ ઓફ પીસ”માં જોડાવવા આમંત્રણ આપ્યું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ગાઝામાં કાયમી શાંતિ લાવવા કાર્યરત "બોર્ડ ઓફ પીસ"નો ભાગ બનવા આમંત્રણ આપ્યું છે.આ સંદર્ભમાં શ્રી ટ્રમ્પે પ્રધાનમંત્રીને એક પત્ર મોકલ્યો છે. પોતાના પત્રમાં, શ્રી ટ્રમ્પે કહ્યું કે, મધ્ય પૂર્વમાં શાંતિને મજબૂત બનાવવા અને વૈશ્વિક સંઘર્ષ...