ઓક્ટોબર 15, 2025 7:52 એ એમ (AM) ઓક્ટોબર 15, 2025 7:52 એ એમ (AM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીતથી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે
પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે પાર્ટીના બૂથ સ્તરના કાર્યકરો સાથે વાતચીત સત્ર સાથે બિહાર વિધાનસભા ચૂંટણી માટે તેમના પ્રચારની શરૂઆત કરશે. શ્રી મોદી મેરા બૂથ સબસે મજબૂત અભિયાન હેઠળ પાર્ટીના કાર્યકરો સાથે વાતચીત કરશે.પાર્ટીએ ગઈકાલે બિહાર વિધાનસભા ચૂંટણી માટે 71 ઉમેદવારોની પ્રથમ યા...