ઓક્ટોબર 16, 2025 2:13 પી એમ(PM) ઓક્ટોબર 16, 2025 2:13 પી એમ(PM)
9
આવતીકાલે ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થશે
ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું આવતીકાલે વિસ્તરણ થશે. પદનામિત મંત્રીઓની શપથ વિધિ આવતીકાલે સવારે સાડા અગિયાર વાગે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત રાજ્ય મંત્રીમંડળના આ વિસ્તરણમાં સમાવિષ્ટ થનારા પદનામિત મંત્રીઓને હોદ્દા અને ગોપનીયતાના શપથ લેવડાવશે. શપથવિધિ...