રાષ્ટ્રીય

જુલાઇ 19, 2024 8:12 પી એમ(PM)

views 13

જમ્મુ અને કાશ્મીરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે આજે પૂંચ જિલ્લામાં સરકારી ઈમારતની છત પરથી મળેલા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો

જમ્મુ અને કાશ્મીરમાં બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડે આજે પૂંચ જિલ્લામાં સરકારીઈમારતની છત પરથી મળેલા ગ્રેનેડને નિષ્ક્રિય કર્યો છે. રાજા સુખદેવ જિલ્લા હોસ્પિટલનજીક સરકારી ક્વાર્ટરની છત પર બાળકોએ હેન્ડ ગ્રેનેડ જોયા બાદ પોલીસને બોલાવવામાંઆવી હતી. પોલીસને શંકા છે કે કોઈ વ્યક્તિ ગ્રેનેડ ફેંકીને ભાગી ગયો હતો, પરંત...

જુલાઇ 19, 2024 8:11 પી એમ(PM)

views 14

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન-UPSC એ સિવિલ સર્વિસ પરીક્ષા-2022 માટે ભલામણ કરેલ ઉમેદવાર પૂજા ખેડકરની ગેરવર્તણૂકની વિગતવાર અને સંપૂર્ણ તપાસહાથ ધરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે તેણે નકલી ઓળખ બનાવીને તેનું નામ, પિતા અને માતાનું નામ,તેના ફોટોગ્રાફ અને સહી, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર અને સરનામું બદલીને પરીક્ષ...

જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM)

views 17

સંરક્ષણક્ષેત્ર અને યુદ્ધમાં ટેકનોલોજીના વિકાસને કારણે વાયુસેનાની જવાબદારીઓ વધી

વાયુસેનાના ઉપપ્રમુખ એર માર્શલ અમર પ્રીત સિંહે આજે જણાવ્યું છે કે સંરક્ષણક્ષેત્ર અને યુદ્ધમાં ટેકનોલોજીના વિકાસને કારણે વાયુસેનાની જવાબદારીઓ વધી છે. એરએન્ડ મિસાઈલ ડિફેન્સ ઈન્ડિયા સેમિનાર અને પ્રદર્શન 2024ના ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતાં એર માર્શલ સિંહે કહ્યું કે વાયુસેનાના વધતામહત્વને ધ્યાનમાં રાખીને ...

જુલાઇ 19, 2024 8:09 પી એમ(PM)

views 19

જળવાયુ પરિવર્તન વૈશ્વિક આપત્તિ તરીકે ઉભરી આવ્યું છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે  કહ્યું છે કે જળવાયુ પરિવર્તન વૈશ્વિક આપત્તિ તરીકે ઉભરી આવ્યું છે અને સમગ્ર વિશ્વમાં સમુદાયના પતનમાટે જવાબદાર છે. તેમણે કહ્યું કે આ ફેરફારો ગરીબો, જૈવવિવિધતા અને ખાદ્ય સુરક્ષાને જોખમમાં મૂકે છે. ઉપરાષ્ટ્રપતિએ આજે નવીદિલ્હીમાં પીએચડી ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી ખાતે બાયો...

જુલાઇ 19, 2024 8:06 પી એમ(PM)

views 9

માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેક સેવાઓને અસર પહોંચી

માઇક્રોસોફ્ટના સર્વરમાં તકનિકી ખામી સર્જાતા આજે દેશ અને દુનિયાભરની અનેકસેવાઓને અસર પહોંચી છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજયમંત્રી મુરલીધર મોહોલે એકનિવેદનમાં દેશની વિમાન સેવાને અસર થઈ હોવાનું જણાવ્યું હતું. અહેવાલ પ્રમાણે દિલ્હી,મુંબઈ સહિત દેશના ઘણા એરપોર્ટ પર કાર્યપ્રણાલીને અસર થઈ છે, જેને પગલે અસંખ્...

જુલાઇ 19, 2024 8:02 પી એમ(PM)

views 16

મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રમતગમત મુખ્ય ભૂમિકા ભજવશે

યુવા બાબતો અને રમતગમત મંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું છે કે 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવામાં રમતગમત મુખ્ય ભૂમિકા ભજવશે. ડૉ.માંડવિયાએ,નવી દિલ્હીમાં ભારતના ઓલિમ્પિયન્સ અને પેરાલિમ્પિયન્સસાથેના સંવાદ સત્રમાં જણાવ્યું હતું કે ભારત, તેની વૈવિધ્યસભરવસ્તી સાથે,અપાર સંભાવનાઓ ધરાવે છે. તેમણે ક...

જુલાઇ 19, 2024 3:17 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉર્સુલા વોન ડેર લેયનને યુરોપિયન કમિશનના પ્રમુખ તરીકે ફરીથી ચૂંટવા બદલ અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું, તેઓ વૈશ્વિક સારા માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવા માટે સાથે મળીને કામ કરવા આતુર છે. કમિશનના પ્રમુખ તરીકે આ તેમનો બીજો કાર્યકાળ હશે.

જુલાઇ 19, 2024 3:14 પી એમ(PM)

views 17

મહિલા એશિયા કપ ક્રિકેટ T20માં શ્રીલંકાના દામ્બુલામાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે

મહિલા એશિયા કપ ક્રિકેટ T20માં, વર્તમાન ચેમ્પિયન ભારત આજે શ્રીલંકાના દામ્બુલામાં ટુર્નામેન્ટના પ્રથમ દિવસે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે તેના અભિયાનની શરૂઆત કરશે. ટુર્નામેન્ટની શરૂઆત ગ્રુપ-Aની ટીમો સંયુક્ત આરબ અમીરાત અને નેપાળ વચ્ચે આજે ભારતીય સમય અનુસાર બપોરે 2 વાગ્યે થશે, જ્યારે ભારત અને પાકિસ્તાનની મે...

જુલાઇ 19, 2024 3:00 પી એમ(PM)

views 18

બ્રિટનમાં ગઈ કાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ

બ્રિટનમાં ગઈ કાલે સાંજે લીડ્સ શહેરની આસપાસના વિસ્તારોમાં સલામતી કર્મચારીઓ સાથે સેંકડો રહેવાસીઓની અથડામણને પગલે અશાંતિ સર્જાઈ હતી. લોકોએ પોલિસનાં વાહનો પર પથ્થરમારો કર્યો અને એક બસમાં આગ લગાવી હતી. પશ્ચિમ યોર્કશાયર પોલિસનાં જણાવ્યા પ્રમાણે આ અથડામણમાં કોઈને ઇજા થયાનો અહેવાલ નથી. કાયદો અને વ્યવસ્થાની ...

જુલાઇ 19, 2024 2:56 પી એમ(PM)

views 16

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે આજે અમેરિકન લોકોના પ્રેમ અને સમર્થન માટે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. તાજેતરમાં પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન તેમના પર થયેલા હત્યાના પ્રયાસ બાદ મળેલા લોકોના સમર્થન અંગે તેમણએ લોકોને આભાર માન્યો હતો. ભૂતપૂર્વ યુએસ પ્રમુ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.