ઓગસ્ટ 3, 2024 2:58 પી એમ(PM)
8
કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે
કેરળમાં, વાયનાડ જિલ્લાના ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારોમાં લશ્કર દ્વારા માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી કરાઇ રહી છે. લશ્કર, એનડીઆરએફ અને અન્ય એજન્સીઓના બચાવ કાર્યકર્તાઓ અસરગ્રસ્ત વિસ્તાર માંથી વધુ મૃતદેહ શોધવા માટેના પ્રયાસ કરી રહ્યા છે. દરમિયાન રાજ્ય સરકારની અપીલને પગલે, લશ્કર દ્વારા આજે કાટમા...