રાષ્ટ્રીય

ઓગસ્ટ 4, 2024 11:44 એ એમ (AM)

views 21

આસામમાં ટાટાએ સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ શરૂ કર્યું : અશ્વિની વૈષ્ણવ

ઈલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે, આસામના મોરીગાંવમાં ટાટાના સેમિકન્ડક્ટર યુનિટનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે નવી દિલ્હીમાં જણાવ્યું હતું કે, આ એકમ માટે 27 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને 15 હજાર પ્રત્યક્ષ જ્યારે આશરે 13 હજાર...

ઓગસ્ટ 4, 2024 8:56 એ એમ (AM)

views 26

અમિત શાહની દેશવાસીઓને 9 થી 15 ઓગસ્ટ સુધી તેમના ઘરે તિરંગો લહેરાવા અપીલ

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે, પ્ર...

ઓગસ્ટ 4, 2024 8:41 એ એમ (AM)

views 22

રાજ્યમાં 15,820 માતાએ પોતાના દૂધનું દાન કરી 12,403 બાળકોની પરોક્ષ માતા બની

રાજ્યમાં અત્યાર સુધી 15 હજાર 820 માતાઓ પોતાના દૂધનું દાન કરી 12 હજાર 403 બાળકોની પરોક્ષ માતા બની છે. ગાંધીનગરની “હ્યુમન મિલ્ક બેન્ક”માં 415 માતાએ 449 બાળકોને નવજીવન આપ્યું છે. હવે આગામી સમયમાં અમદાવાદ, ભાવનગર, જામનગર અને રાજકોટમાં હ્યુમન મિલ્ક બેન્ક શરૂ કરવામાં આવશે. રાજ્યમાં સાતમી ઑગસ્ટ સુધી વિશ્વ ...

ઓગસ્ટ 3, 2024 8:12 પી એમ(PM)

views 8

ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તવિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે

ઉત્તરાખંડના આપત્તિગ્રસ્તવિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. દેહરાદૂનમાં આજે યોજાયેલી એક ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વરિષ્ઠ સરકારી અધિકારીઓને રાહતકામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ કેદારનાથ પર ક્ષતિગ્રસ્તફૂટપાથ પર તાત્કાલિક સમારકામ કરવા જણાવ્યું હતું તે...

ઓગસ્ટ 3, 2024 8:09 પી એમ(PM)

views 14

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે

સરકારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને કેરળમાં ભૂસ્ખલનની ઘટનાના પીડિતોને તમામ શક્ય સહાયતા આપવા માટે આદેશ આપ્યો છે.વીમા દાવાઓની પ્રક્રિયા ઝડપથી અને ચૂકવણીકરવા માટે પણ વીમા કંપનીઓ સરકારે જણાવ્યું છે..  કેન્દ્રીય નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, LICને PM જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ પોલિસીધારકોના સંબંધમાં...

ઓગસ્ટ 3, 2024 8:07 પી એમ(PM)

views 10

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શનિવારે કહ્યુંકે, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત બનાવવામાં યુવા પેઢી મહત્વની ભૂમિકા ભજવશે. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ આજે ભારત મંડપમ ખાતે જયપુરિયા ગ્રુપ ઓફ એજ્યુકેશનલઈન્સ્ટીટ્યુશન્સ દ્વારા આયોજિત 5મા ડૉ.રાજારામ જયપુરિયા મેમોરિયલ લેક્ચરને સંબોધિત કરી રહ્યા હતા.કોવિંદે કહ...

ઓગસ્ટ 3, 2024 7:59 પી એમ(PM)

views 13

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ – આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે

રાષ્ટ્રીય માનવાધિકાર પંચે  દિલ્હી સરકાર સંચાલિત શેલ્ટર હોમ - આશા કિરણમાં એક મહિનાની અંદર 12 બાળકોનામૃત્યુના અહેવાલ પર દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશનરને નોટિસ પાઠવી છે.મીડિયા અહેવાલો પર સુઓ-મોટો સંજ્ઞાન લેતા, પંચે ચાર અઠવાડિયામાં દિલ્હીસરકાર પાસેથી વિગતવાર અહેવાલ માંગ્યો છે. પંચે અવલોકન કર્યું છ...

ઓગસ્ટ 3, 2024 7:56 પી એમ(PM)

views 21

જમ્મુ-કાશ્મીર સરકારે નાર્કો-આતંકવાદ સાથેસંકળાયેલા હોવાના આરોપમાં છ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે

જમ્મુ-કાશ્મીર સરકારે નાર્કો-આતંકવાદ સાથેસંકળાયેલા હોવાના આરોપમાં છ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. અધિકારીઓએ શનિવારેઆ જાણકારી આપી.એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાંચ પોલીસકર્મીઓ અને એક શિક્ષકને ડ્રગના વેચાણદ્વારા ટેરર ફંડિંગ માં સામેલ થવા બદલ બરતરફ કરવામાં આવ્યા છે, એમ તેમણે કહ્યું કે, લેફ્ટનન...

ઓગસ્ટ 3, 2024 7:37 પી એમ(PM)

views 7

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે દેશવાસીઓને 'હર ઘર તિરંગા' અભિયાન હેઠળ 9થી 15 ઑગસ્ટ સુધી પોતાના ઘરમાં તિરંગા લહેરાવવાની અપીલ કરી છે. સાથે જ તેમણે ત્રિરંગા સાથેની સેલ્ફી HARGHARTIRANGA.COM વેબસાઈટ પર અપલોડ કરવા જણાવ્યું છે. શ્રી શાહે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું હર ઘર તિરંગા અભિયાન છ...

ઓગસ્ટ 3, 2024 2:59 પી એમ(PM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આઠ રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કારણે દેશના આર્થિક વિકાસને વેગ મળશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે 50 હજાર કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નિર્માણ પામનાર આઠ રાષ્ટ્રીય હાઇ-સ્પીડ રોડ કોરિડોર પ્રોજેક્ટ્સને કારણે દેશના આર્થિક વિકાસને વેગ મળશે. આ સાથે  રોજગારીની તકોમાં પણ વધારો થશે. સોશિયલ મીડિયાના માધ્યમથી  શ્રી મોદીએ કહ્યું કે આ નિર્ણયથી એક ભારતની  સરકારની પ્રતિબદ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.