નવેમ્બર 26, 2025 1:55 પી એમ(PM)
13
26 નવેમ્બર 2008માં મુંબઈ આતંકી હુમલામાં જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને રાષ્ટ્રપતિ, ગૃહમંત્રી અને સંરક્ષણ મંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પી
વર્ષ 2008ની 26 મી નવેમ્બરે મુંબઈમાં આતંકવાદી હુમલો થયો હતો. તેની યાદમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ દેશના લોકોની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપનારા બહાદુર સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં, રાષ્ટ્રપતિએ કહ્યું કે રાષ્ટ્ર સૈનિકોના સર્વોચ્ચ બલિદાનને કૃતજ્ઞતા સાથે યાદ કરે છે. તેમણે દર...