રાષ્ટ્રીય

નવેમ્બર 27, 2025 6:37 એ એમ (AM)

views 46

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટનાઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1નું પણ અનાવરણ કરશે, આરોકેટ ઉપગ્રહોને ભ્રમણકક્ષામાં પણ લોન્ચ કરી શકે છે. આ અત્યાધુનિક કેમ્પસમાંબહુવિધ પ્રક્ષેપણ વાહન...

નવેમ્બર 27, 2025 6:28 એ એમ (AM)

views 17

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે ઓડિશા અને ઉત્તર પ્રદેશના બે દિવસના પ્રવાસે ભુવનેશ્વર જવા રવાના થશે. રાષ્ટ્રપતિ આજે ભુવનેશ્વરમાં ઓડિશા વિધાનસભાના સભ્યોને સંબોધિત કરશે. આવતીકાલે તેઓ લખનૌમાં બ્રહ્માકુમારી મેડિટેશન ફોર ગ્લોબલ યુનિટી એન્ડ ફેથમાં અને ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઇડ્સના ડાયમંડ જ્યુબિલીના સમાપન સમારો...

નવેમ્બર 26, 2025 7:56 પી એમ(PM)

views 16

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે ગુજરાતના અમદાવાદની પસંદગી.

વર્ષ 2030માં 100મી રાષ્ટ્રમંડળ રમતનું આયોજન કરવા માટે અમદાવાદની પસંદગી કરવામાં આવી છે. 2010માં નવી દિલ્હીમાં રાષ્ટ્રમંડળ રમત પછી આ ભારતની બીજી રાષ્ટ્રમંડળ રમત હશે. ગ્લાસગોમાં જનરલ એસેમ્બલીમાં 74 રાષ્ટ્રમંડળ દેશોના પ્રતિનિધિઓ દ્વારા આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. અમદાવાદનું વિઝન ગ્લાસગો 2026 ની ગ...

નવેમ્બર 26, 2025 7:44 પી એમ(PM)

views 14

કેન્દ્રીય મંત્રીમંડળે ચાર વિવિધ યોજનાઓને મંજૂરી આપી- ગુજરાતનાં દેવભૂમિ દ્વારકાના ઓખા અને કાનાલુસ ડબલિંગ રેલવેલાઈનને મંજૂરી

કેન્દ્રીય મંત્રીમંડળે આજે 7 હજાર 280 કરોડ રૂપિયાના નાણાકીય ખર્ચ સાથે સિન્ટર્ડ રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવાની યોજનાને મંજૂરી આપી છે. આ પ્રકારની પ્રથમ પહેલનો ઉદ્દેશ્ય દેશમાં વાર્ષિક છ હજાર મેટ્રિક ટન સંકલિત રેર અર્થ પરમેનન્ટ મેગ્નેટિક ઉત્પાદન સ્થાપિત કરવાનો છે. આજે સાંજે નવી દ...

નવેમ્બર 26, 2025 7:41 પી એમ(PM)

views 18

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણ દિવસ નિમિત્તે કહ્યું – બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીમાં બંધારણ ગૃહના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચી. આ પ્રસંગે, રાષ્ટ્રપતિ મુર્મુએ જણાવ્યું હતું કે બંધારણ રાષ્ટ્રીય ઓળખનો પાયો છે અને રાષ્ટ્રને આગળ વધારવા માટે માર્ગદર્શક માળખું છે. તેમણે ઉમેર્યું હતું કે બંધારણ લોકોની આકાંક્ષાઓને...

નવેમ્બર 26, 2025 7:40 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું – ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. ભારત માને છે કે દેશમાં રોકાણ કરનારાઓ ફક્ત રોકાણકા...

નવેમ્બર 26, 2025 1:59 પી એમ(PM)

views 21

નવી દલ્હીના સંસદ ભવન ખાતે રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં બંધારણ દિવસની ઉજવણી

સ્વતંત્ર ભારતમાં 1949માં આજના દિવસે બંધારણનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે બંધારણ દિવસ નિમિત્તે નવી દિલ્હીના સંવિધાન સદનના સેન્ટ્રલ હોલમાં બંધારણની પ્રસ્તાવના વાંચનનું નેતૃત્વ કર્યું. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારતીય સંસદ વિશ્વભરના ઘણા દેશો માટે એક ઉદાહરણર...

નવેમ્બર 26, 2025 1:58 પી એમ(PM)

views 18

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખીને ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ૧૯૪૯માં બંધારણના ઐતિહાસિક સ્વીકારને યાદ કરીને બંધારણ દિવસ નિમિત્તે ભારતના નાગરિકોને પત્ર લખ્યો છે. રાષ્ટ્રની પ્રગતિને માર્ગદર્શન આપવામાં બંધારણની કાયમી ભૂમિકા પર ભાર મૂકતા, પ્રધાનમંત્રીએ તેમના પત્રમાં નોંધ્યું છે કે ૨૦૧૫માં સરકારે પવિત્ર દસ્તાવેજનું સન્માન કરવા માટે ૨૬ નવ...

નવેમ્બર 26, 2025 1:57 પી એમ(PM)

views 10

ગુજરાતના કમરસદથી કેવડિયા સુધીની રાષ્ટ્રીય એકતા પદયાત્રાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કરાવ્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી નિમિત્તે આજે સરદાર વલ્લભભાઈ પટેલના જન્મસ્થળ ગુજરાતના કરમસદથી રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ થયો છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ રાષ્ટ્રીય પદયાત્રાનો આરંભ કરાવ્યો હતો. ૧૧ દિવસની આ પદયાત્રા ૬ ડિસેમ્...

નવેમ્બર 26, 2025 1:56 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેલંગાણાના હૈદરાબાદમાં સફ્રાન એરક્રાફ્ટ એન્જિન સર્વિસીસ ઈન્ડિયા યુનિટનું વિડીયો કોન્ફરન્સ દ્વારા ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે બોલતા, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારત વિશ્વના સૌથી ઝડપથી વિકસતા સ્થાનિક ઉડ્ડયન બજારોમાંનું એક છે. તેમણે ઉમેર્યું હતું કે ભારત રોકાણ અને નવીન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.