ઓગસ્ટ 18, 2024 2:08 પી એમ(PM)
11
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ થાઇલેન્ડનાં નવનિયુક્ત પ્રધાનમંત્રી પેન્તોગર્ટાન શિનાવાત્રાને અભિનંદન પાઠવ્યા છે. તેમનાં સફળ કાર્યકાળની પ્રાર્થના કરતાં, પ્રધાનમંત્રીએ આગામી સમયમાં બંને દેશના સબંધ વધુ મજબૂત થવાની આશા વ્યક્ત કરી હતી. શ્રી મોદીએ કહ્યું, બંને દેશ વચ્ચે સંસ્કૃતિ, સભ્યતા અને જનસંપર્ક પર આધારિત...