નવેમ્બર 27, 2025 7:46 પી એમ(PM)
15
ભારત અને ઇન્ડોનેશિયાના સરક્ષણ મંત્રીએ વ્યૂહાત્મક ભાગીદારી અને દ્વિપક્ષીય સંરક્ષણ સહકાર અંગે નવી દિલ્હીમાં વાતચીત કરી
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ અને ઇન્ડોનેશિયાના સંરક્ષણ મંત્રી સજાફરી સજામસોદ્દીન આજે નવી દિલ્હીમાં ત્રીજા ભારત-ઇન્ડોનેશિયા સંરક્ષણ પ્રધાનોના સંવાદની સહ-અધ્યક્ષતા કરી. બંને નેતાઓએ બંને દેશો વચ્ચે લાંબા સમયથી ચાલતી વ્યૂહાત્મક ભાગીદારી અને ઊંડા દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગની પુષ્ટિ કરી. બેઠક દરમિયાન, બંને દે...