રાષ્ટ્રીય

ઓગસ્ટ 23, 2024 8:21 એ એમ (AM)

views 15

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી

દેશભરમાં આજે પ્રથમ રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે મુખ્ય સમારોહનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે રાષ્ટ્રપતિ રોબોટિક્સ ચેલેન્જ અને ભારતીય અંતરિક્ષ હેકેથૉનના વિજેતાઓનું સમ્માન કરશે.રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસની આ વર્ષની થીમ છે – ચંદ્રમા...

ઓગસ્ટ 23, 2024 8:19 એ એમ (AM)

views 15

છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થવા પામી છે.

છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદને કારણે આવેલા પૂરને પગલે પશ્ચિમ નેપાળના કૈલાલી જિલ્લાના 500 પરિવારોને અસર થવા પામી છે. પૂરને પગલે અંદાજે 1700 લોકોને અસર થવા પામી છે. કૈલાલી ગ્રામીણ નગર પાલિકા ઉપરાંત ભજનીસ ઘોડાઘોડી અને ગૌરી ગંગા નગર પાલિકા વિસ્તારો સૌથી વધારે પ્રભાવિત છે. નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલી...

ઓગસ્ટ 23, 2024 8:18 એ એમ (AM)

views 13

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે અમદાવાદ અને ગાંધીનગરની મુલાકાતે છે. તેઓ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ગાંધીનગર ખાતે વિદ્યાર્થીઓને સંબોધશે.આ ઉપરાંત ગુજરાત યુનિવર્સિટી ખાતે ધર્મ ધમ્મ આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હજારી આપશે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે...

ઓગસ્ટ 23, 2024 8:17 એ એમ (AM)

views 16

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકાના સંરક્ષણ મંત્રી લૉયડ ઑસ્ટિનના આમંત્રણ પર અમેરિકાના ચાર દિવસીય પ્રવાસે ગઈકાલે સાંજે વૉશિંગ્ટન પહોંચ્યા છે.આ પ્રવાસ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અમેરિકામાં તેમના સમકક્ષ સાથે દ્વીપક્ષીય બેઠક કરશે તેમજ અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવન સાથે પણ બેઠક કર...

ઓગસ્ટ 23, 2024 8:14 એ એમ (AM)

views 23

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પૉલેન્ડ અને યુક્રેન પ્રવાસના ત્રીજા દિવસે આજે યુક્રેનની રાજધાની કિવ પહોંચશે.પ્રવાસ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે તેઓ દ્વીપક્ષીય સહકારને મજબૂત બનાવવા અને યુક્રેન સંઘર્ષના શાંતિપૂર્ણ સમાધાન માટે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે વાતચીત કરશે. આ પૂર્વે ભારત અને પૉલેન્ડ...

ઓગસ્ટ 22, 2024 8:20 પી એમ(PM)

views 14

રાજકોટના જસદણમાં આજે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો

રાજકોટના જસદણમાં આજે દિવ્યાંગ સાધન સહાય આકારણી કેમ્પ યોજાયો. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા આયોજિત આ કેમ્પમાં તમામ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા લાભાર્થીઓની વિનામૂલ્યે તપાસ કરી સાધન સહાય માટે પસંદગી કરાઇ હતી. દિવ્યાંગતા અંગેના પરીક્ષણ ઉપરાંત સંત સુરદાસ યોજના, મનોદિવ્યાંગોને પેન્શન, UDID કાર્ડ, દિવ્યા...

ઓગસ્ટ 22, 2024 8:03 પી એમ(PM)

views 14

હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી

ભારતીય હવામાન વિભાગે ગુજરાત સહિત પશ્ચિમ તેમજ પૂર્વ અને મધ્યભારતના ઘણા વિસ્તારોમાં આગામી ચાર દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. તેવી જ રીતે આગામી સાત દિવસમાં દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાની સંભાવના છે. હવામાન વિભાગે ગુજરાત, રાજસ્થાન, બિહાર સહિત સાત રાજયોમાં 26...

ઓગસ્ટ 22, 2024 8:00 પી એમ(PM)

views 7

મંત્રી સર્વાનંદ સોનોવાલે મુંબઇના જવાહરલાલ નહેરૂ બંદર – JNPA ખાતે સુંદરતામાં વધારો અને વિવિધ યોજનાઓને જોમવંતી બનાવવાની યોજનાનું આજે લોકાર્પણ

કેન્દ્રિય બંદર અને વહાણવટા વિભાગના મંત્રી સર્વાનંદ સોનોવાલે મુંબઇના જવાહરલાલ નહેરૂ બંદર - JNPA ખાતે સુંદરતામાં વધારો અને વિવિધ યોજનાઓને જોમવંતી બનાવવાની યોજનાનું આજે લોકાર્પણ કર્યું છે. તેમણે સંબંધિત વિસ્તારમાં પર્યાવરણીય સંતુલનને પ્રોત્સાહન આપતા જળસંગ્રહના ત્રણ સ્થાનોનું પણ ઉદઘાટન કર્યું હતું. આ પ્...

ઓગસ્ટ 22, 2024 7:58 પી એમ(PM)

views 16

આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે

આફ્રિકામાં ચોખા સહિતની આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખીને ત્યાંની અન્ન ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા ભારત પ્રતિબદ્ધ છે. વાણિજ્ય સચિવ સુનિલ બર્થવાલે આજે દિલ્હીમાં યોજાયેલા સીઆઇઆઇ ભારત – આફ્રિકા વેપાલ સંમેલનના સમાપન સત્રને સંબોધતાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે આફ્રિકામાં આરોગ્ય સંભાળ સેવા અદ્યતન બનાવવા ભ...

ઓગસ્ટ 22, 2024 7:56 પી એમ(PM)

views 9

ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે

ઇઝરાયેલની રાષ્ટ્રીય સલામતિ અંગેની કેબિનેટની બેઠક આજે તેલ અવિવમાં ઇઝરાયેલના સંરક્ષણ દળોના વડામથકે યોજાશે. આ બેઠકમાં ઉગ્રવાદી સંગઠન હમાસ સાથેના યુદ્ધમાં સંઘર્ષ વિરામની શકયતાઓ અંગે ચર્ચા કરાશે. દરમ્યાન, ઇજીપ્તના મધ્યસ્થીથી આ સપ્તાહમાં યોજાનારી શાંતિમંત્રણાની સફળતા અંગે ઇઝરાયેલના વલણના કારણે પ્રશ્નનચિન્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.