નવેમ્બર 29, 2025 8:23 એ એમ (AM)
64
શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69 લોકોના મોત – 34 લાપતા – ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ સહાય મોકલી
શ્રીલંકામાં ચક્રવાત દિત્વાહને કારણે 69નાં મોત થયા છે, 34 વ્યક્તિ ગુમ થયા છે. ચક્રવાતને કારણે બે લાખ વધુ લોકો પ્રભાવિત થયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ અંગે શોક વ્યક્ત કરી શ્રીલંકાને ટેકો આપવા ભારતની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી છે.વ્યાપક પૂર અને ભૂસ્ખલનને કારણે પરિવહન, વીજ પુરવઠો અને આવશ્યક સેવ...