રાષ્ટ્રીય

ડિસેમ્બર 9, 2025 2:17 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:17 પી એમ(PM)

views 3

પ્રધાનમંત્રીએ નાગરિકોનું જીવન સરળ બનાવવા કાયદામાં સુધારણા કરવા પર ભાર મૂક્યો.

નવી દિલ્હી ખાતે આજે સવારે રાષ્ટ્રીય લોકતાંત્રિક જોડાણ એનડીએ સંસદીય દળની બેઠક યોજાઇ હતી. જેમાં પ્રધાનમંત્રીએ તમામ સાંસદોને કાયદાકીય સુધારા અઁગેનું માર્ગદર્શન આપ્યું હતું. પ્રધાનમંત્રીએ સામાન્ય લોકોનુ જીવન સરળ બને તેવા સુધારા કરવા પર ભાર મૂકીને તમામ સાંસોદને માર્ગદર્શન આપ્યું હોવાનું સંસદીય કાર્યમંત્ર...

ડિસેમ્બર 9, 2025 2:15 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:15 પી એમ(PM)

views 8

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમાં 2023 અને 2024 માટે રાષ્ટ્રીય હસ્તકલા પુરસ્કારો એનાયત કર્યા. આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કારો અસાધારણ કલાત્મક નિપુણતા અને ભારતના સમૃદ્ધ અને વૈવિધ્યસભર હસ્તકલા વારસાને જાળવવા અને પ્રોત્સાહન આપવા માટે સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરે છે. 2023 માટે, હાથથી દોરવામાં ...

ડિસેમ્બર 9, 2025 2:14 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:14 પી એમ(PM)

views 1

અસંખ્ય ફ્લાઇટ રદ થવાથી DGCAએ ઇન્ડિગોને ફ્લાઇટ શેડ્યૂલમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો.

તાજેતરમાં અસંખ્ય ફ્લાઇટ રદ થવાને કારણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ઇન્ડિગોને વિવિધ ક્ષેત્રોમાં તેના ફ્લાઇટ શેડ્યૂલમાં 5 ટકાનો ઘટાડો કરવાનો નિર્દેશ આપ્યો છે. DGCA એ તેની નોટિસમાં જણાવ્યું હતું કે આ વર્ષે શિયાળાના સમયપત્રક મુજબ, એરલાઇન માટે દર અઠવાડિયે પંદર હજારથી વધુ પ્રસ્થાનોને મંજૂરી આપવામાં ...

ડિસેમ્બર 9, 2025 2:11 પી એમ(PM) ડિસેમ્બર 9, 2025 2:11 પી એમ(PM)

views 2

ગોવા દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસમાં સ્થાનિક અધિકારીઓની પ્રક્રિયાગત ભૂલો બહાર આવી.

ગોવા દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસમાં સ્થાનિક અધિકારીઓની પ્રક્રિયાગત ભૂલો બહાર આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે સ્થાનિક સરપંચે ટ્રેડ લાઇસન્સ સહિત અનેક પરવાનગીઓ આપી હતી. સ્થાનિક સંસ્થા ઇમારતને સીલ કરવામાં નિષ્ફળ ગઈ છે. ઇમારત, ગોવા પંચાયત રાજ કાયદાનું ઉલ્લંઘન કરીને, માર્ચ 2024 થી ગેરકાયદેસર રીતે કાર્યર...

ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:52 એ એમ (AM)

views 10

ભારત અને ચિલી વચ્ચે વ્યાપક આર્થિક ભાગીદારી કરાર માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ

ભારત અને ચિલી વચ્ચે નવી દિલ્હીમાં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) માટે વાટાઘાટોનો ચોથો તબક્કો પૂર્ણ થયો છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે, ભારત અને ચિલીના પ્રતિનિધિમંડળો વચ્ચે સઘન અને રચનાત્મક ચર્ચાઓ થઈ હતી, જેના પરિણામે વાટાઘાટોના તમામ મુદ્દે નોંધપાત્ર પ્રગતિ થઈ છે.બંને પક્ષોએ વાટાઘાટો...

ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:39 એ એમ (AM)

views 6

હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો જવાબદાર-કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું કે હાલના હવાઈ સંકટ માટે ઇન્ડિગો સંપૂર્ણપણે જવાબદાર છે અને તે પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ રહી છે. શ્રી નાયડુએ જણાવ્યું હતું કે ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટ (FDTL) માર્ગદર્શિકા નહીં, પરંતુ ક્રૂ અને પાઇલટના ઉપયોગ અંગે ઇન્ડિગોનો આંતરિક ગેરવહીવટ, વર્તમ...

ડિસેમ્બર 9, 2025 7:38 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:38 એ એમ (AM)

views 12

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે

લોકસભા આજે ચૂંટણી સુધારા પર ચર્ચા કરશે. દરમિયાન, રાજ્યસભામાં આજે રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર પણ ચર્ચા કરાશે.

ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM) ડિસેમ્બર 9, 2025 7:36 એ એમ (AM)

views 40

ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે-પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, ભારત દરેક પડકારનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. તેમણે કહ્યું, વંદે માતરમની ભાવના આ શક્તિનું પ્રતીક છે. શ્રી મોદીએ જણાવ્યું હતું કે, વંદે માતરમ ફક્ત એક ગીત કે સ્તોત્ર નથી, પરંતુ લોકોને તેમના કર્તવ્ય પ્રત્યે જાગૃત કરવા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. પ્રધાનમંત્રીએ ગ...

ડિસેમ્બર 8, 2025 7:57 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 7:57 પી એમ(PM)

views 4

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રગીતે દેશના સ્વાતંત્ર્ય સંગ્રામને ઉર્જા આપી અને સ્વતંત્રતા સેનાનીઓના સપનાઓને સાકાર કરવા માટે રાષ્ટ્રને પ્રેરણા આપતું રહેશે.

રાષ્ટ્રીય ગીત, વંદે માતરમની 150મી વર્ષગાંઠ પર લોકસભા એક ખાસ ચર્ચા કરી રહી છે. આ ગીત 1875માં બંકિમચંદ્ર ચેટર્જી દ્વારા લખવામાં આવ્યું હતું અને 24 જાન્યુઆરી, 1950ના રોજ ભારતની બંધારણ સભા દ્વારા તેને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવવામાં આવ્યું હતું. આજે લોકસભામાં ચર્ચા શરૂ કરતા, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ક...

ડિસેમ્બર 8, 2025 7:54 પી એમ(PM) ડિસેમ્બર 8, 2025 7:54 પી એમ(PM)

views 6

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે.

રાજ્યસભામાં આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર બિલ, 2025 પર ચર્ચા ચાલી રહી છે. આ બિલમાં પાન મસાલા અને કેન્દ્ર સરકાર દ્વારા ઓળખાયેલી અન્ય વસ્તુઓના ઉત્પાદન પર સેસ લાદવાનો પ્રસ્તાવ છે. તેમાંથી મળેલી રકમનો ઉપયોગ આરોગ્ય અને રાષ્ટ્રીય સુરક્ષા પર ખર્ચવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે રાજ્યસભામ...

સૌથી વધુ વાંચો
બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.