રાષ્ટ્રીય

ઓગસ્ટ 31, 2024 8:15 પી એમ(PM)

views 12

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે.

પ્રધાનમંત્રીનરેન્દ્ર મોદી 16 અને 17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ 16મી સપ્ટેમ્બરની સાંજે અમદાવાદ આવશેઅને 17મી સપ્ટેમ્બરેગાંધીનગર ખાતે યોજાનારી ગ્રીન એનર્જી સમિટમાં ભાગ લેશે અને એ જ દિવસે અમદાવાદ શહેરપોલીસ કમિશનર કચેરીનું ઉદ્ઘાટન કરે તેવી સંભાવના છે. 17મીએ શ્રી મોદીનો જન્મદિવસપણ છે. તેમના સત...

ઓગસ્ટ 31, 2024 8:12 પી એમ(PM)

views 12

ઝારખંડમાં ચંપઇ સોરેન બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વધુએક સ્થાપક નેતા લોબિન હેમ્બ્રોમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે

ઝારખંડમાં ચંપઇ સોરેન બાદ ઝારખંડ મુક્તિ મોરચાના વધુએક સ્થાપક નેતા લોબિન હેમ્બ્રોમ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. શ્રીહેમ્બ્રોમ બોરિઓ વિધાનસભા બેઠક પરથી જેએમએમના ભૂતપુર્વ ધારાસભ્ય છે. આ પ્રસંગેભારતીય જનતા પાર્ટીના ઝારખંડનાં ચૂંટણી સહ-ઇન્ચાર્જ હિમંતા બિસ્વા સર્મા અને રાજ્યભાજપ પ્રમુખ બાબુલાલ મ...

ઓગસ્ટ 31, 2024 8:08 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગદ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વિડીયો કોન્ફરન્સિંગદ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનોને લીલીઝંડી બતાવી શુભારંભ કરાવ્યો હતો. આ ટ્રેનોમાંમેરઠ-લખનઉ, મદુરાઇ-બેંગલુરુ અનેચેન્નાઇ-નાગરકોઇલનો સમાવેશ થાય છે. આ પ્રસંગે શ્રી મોદીએ જણાવ્યું કે, આજે ઉત્તરથી દક્ષિણ સુધી, દેશની વિકાસ યાત્રામાં નવુંપ્રકરણ ઉમેરાઈ રહ્યું છ...

ઓગસ્ટ 31, 2024 8:06 પી એમ(PM)

views 13

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બર મહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સપ્ટેમ્બરમહિનાની બીજા સપ્તાહમાં અમેરિકાના ટૂંકાપ્રવાસે જશે. ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસેના ચેરમેન સેમ પિત્રોડાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી તેમની અમેરિકામુલાકાત દરમિયાન ભારતીય પ્રવાસીઓ, શિક્ષાવિદો, ઉદ્યોગપતિઓ, નેતાઓ, માધ્યમો અને ટેકનોક્રેટ્સ સાથેવાતચીત કરશે.વિપક્ષના નેતા...

ઓગસ્ટ 31, 2024 8:05 પી એમ(PM)

views 8

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા કર્યો છે

કેન્દ્રસરકારે દેશમાં ઉત્પાદિત ક્રુડ ઓઇલ પરનો વિન્ડફોલ ટેક્સ પ્રતિ ટન બે હજાર 100રૂપિયાથી ઘટાડીને એક હજાર 850 રૂપિયા કર્યો છે. એક સત્તાવાર જાહેરનામામાં સરકારેજણાવ્યું છે કે, આ ઘટાડો આજથી અમલમાં આવ્યો છે.ડિઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ-એટીએફ પરનો વિન્ડફોલ ટેક્સ શૂન્ય પર જાળવીરાખવામાં આવ્યો છે. અગાઉનાં ...

ઓગસ્ટ 31, 2024 9:26 એ એમ (AM)

views 7

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ભારત મંડપમ ખાતે જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં જિલ્લા સ્તરના ન્યાયિક અધિકારીઓની બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રી સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની સ્મૃતિમાં ટપાલ ટિકિટ અને સિક્કાનું વિમોચન કરશે. નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે સર્વોચ્ચ અદાલત દ્વારા આયોજિત બે દિવસીય સમ...

ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ત્રણ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવશે. 'મેક ઈન ઈન્ડિયા' અને આત્મનિર્ભર ભારતના દ્રષ્ટિકોણને પરિપૂર્ણ કરતી આ અત્યાધુનિક વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો મેરઠ-લખનઉ, મદુરાઈ-બેંગલુરુ અને ચેન્નાઈ-નાગરકોઈલ એમ ત્રણ રૂટ પર દોડશે. જેનાથી ઉત્...

ઓગસ્ટ 31, 2024 9:25 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ મંગળવારે બ્રુનેઈ અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે જશે. ગઈકાલે મીડિયાને માહિતી આપતા વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે બ્રુનેઈના સુલતાન હાજી હસનલ બોલ્કિયાના આમંત્રણ પર પ્રધાનમંત્રી ત્રીજી સપ્ટેમ્બરે બ્રુનેઈ દારુસલામની મુલાકાત લેશે. શ્રી જયસ્વાલે ...

ઓગસ્ટ 31, 2024 9:22 એ એમ (AM)

views 13

હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે

હવામાન વિભાગે વાવાઝોડું અસના આગામી 24 કલાક દરમિયાન ઉત્તર પશ્ચિમ અરબી સમુદ્રમાં પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધી શકે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જેના કારણે છેલ્લા 24 કલાકથી ગુજરાતના કચ્છ વિસ્તારમાં ભારે વરસાદ પાડવાની શક્યતા છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ઓડિશા, તટીય આંધ્રપ્રદે...

ઓગસ્ટ 31, 2024 9:21 એ એમ (AM)

views 13

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી ઉત્તરાખંડની બે દિવસીય મુલાકાતે છે. તેમની મુલાકાત દરમિયાન શ્રી ધનખડ દેહરાદૂનમાં CSIR-ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પેટ્રોલિયમમાં વૈજ્ઞાનિકો, ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. તેઓ દેહરાદૂનમાં રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ તેમજ AIIMS ઋષિકેશની પણ મુલાકાત લેશે, જ્યા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.