રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 1, 2024 2:59 પી એમ(PM)

views 11

ઈરાકના સલાહુદ્દીન પ્રાન્તમાં બોમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા

ઈરાકના સલાહુદ્દીન પ્રાન્તમાં બોમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. એક પોલીસ અધિકારીએ આ ઘટનાની પુષ્ટિ કરતા કહ્યું, બગદાદના ઉત્તરમાં આવેલા સલાહુદ્દીન પ્રાન્તમાં ઇસ્લામિક સ્ટેટ – I.S. સમૂહ દ્વારા એક બૉમ્બ રાખવામાં આવ્યો હતો. દરમિયાન અચાનક બૉમ્બ વિસ્ફોટ થતાં 2 લોકોના મોત નીપજ્યા છે. જ્યારે અન્ય એક...

સપ્ટેમ્બર 1, 2024 2:58 પી એમ(PM)

views 16

સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો

સંયુક્ત આરબ અમીરાતે બે મહિનાનો એક વ્યાપક વિઝા એમ્નેસ્ટી પ્રોગ્રામ શરૂ કર્યો છે, જે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા વ્યક્તિઓ માટે તેમની સ્થિતિને નિયમિત કરવા અથવા દંડ વિના વિદાય લેવાની નિર્ણાયક તક આપે છે.આજથી અમલમાં આવનારા આ કાર્યક્રમની જાહેરાત ફેડરલ ઑથોરિટી ફોર આઈડેન્ટિટી, સિટીઝનશિપ, કસ્ટમ્સ અને પોર્ટ સ...

સપ્ટેમ્બર 1, 2024 2:56 પી એમ(PM)

views 13

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે.

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે સૈન્ય શાળામાં વિદ્યાર્થિનીઓને પ્રવેશ આપવાના નિર્ણયને નોંધપાત્ર ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ પગલું સમાનતા અને ન્યાયમાં નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે. આજે દેહરાદૂનમાં ઉત્તરાખંડની રાષ્ટ્રીય ભારતીય સૈન્ય કોલેજ (RIMC) ખાતે RIMC કેડેટ્સને સંબોધતા શ્રી ધનખડે ભારપૂર્વક જણાવ્યું કે...

સપ્ટેમ્બર 1, 2024 2:55 પી એમ(PM)

views 17

ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે.

ફ્રાન્સના લિયોનમાં આયોજિત વિશ્વ કૌશલ્ય સ્પર્ધામાં 60 ભારતીય સ્પર્ધકો 61 સ્પર્ધાઓમાં ભાગ લેશે. કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા રાજ્યમંત્રી શ્રી જયંત ચૌધરી 6 સપ્ટેમ્બરે ભારતીય ટુકડીને ફ્લેગ ઓફ કરશે. મંત્રાલયના સચિવ અતુલ કુમાર તિવારીએ કહ્યું કે ભારતીય ટીમમાં સામેલ ભાગ લેનારાઓ નિષ્ણાતો પાસેથી તાલીમ લીધ...

સપ્ટેમ્બર 1, 2024 2:54 પી એમ(PM)

views 15

એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો

એર માર્શલ તેજિન્દર સિંહે આજે નવી દિલ્હીમાં ભારતીય હવાઈદળના નાયબ ચીફ ઓફ એર સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. પદગ્રહણ કર્યા પછી, તેમણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક પર બહાદુર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. એર માર્શલ તેજિન્દર સિંહ નેશનલ ડિફેન્સ એકેડેમીના પૂર્વ વિદ્યાર્થી છે અને 13 જૂન 1987ના રોજ ભારતીય ...

સપ્ટેમ્બર 1, 2024 2:52 પી એમ(PM)

views 16

જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિઅલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડરે ૩૯ રૂપિયાનો વધારો કર્યો છે.

જાહેર ક્ષેત્રની તેલ અને ગેસ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિઅલ ગેસ સિલિન્ડરની કિંમતમાં પ્રતિ સિલિન્ડરે ૩૯ રૂપિયાનો વધારો કર્યો છે. આ નવા દર આજે રવિવારથી લાગુ થઈ ગયા છે. જોકે, ઘરેલુ LPG સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઑઈલ કંપનીની એક વેબસાઈટઅનુસાર, નવી દિલ્હીમાં 19 કિલો કોમર્શિઅલ ગેસની કિં...

સપ્ટેમ્બર 1, 2024 2:50 પી એમ(PM)

views 13

“અસના” ચક્રવતી વાવાઝોડું ગઈકાલે રાત્રે કલિંગપટ્ટનમ નજીકના દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાને નોંધપાત્ર રીતે અસર કરી હતી

આંધ્રપ્રદેશ આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળે જણાવ્યું કે, "અસના" ચક્રવતી વાવાઝોડું ગઈકાલે રાત્રે કલિંગપટ્ટનમ નજીકના દરિયાકાંઠાને ઓળંગી ગયું હતું અને ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાને નોંધપાત્ર રીતે અસર કરી હતી.આ વાવાઝોડાના પરિણામે,આંધ્રપ્રદેશના કેટલાક જિલ્લાઓમાં દિવસ દરમિયાન વરસાદ વરસવાની સંભાવના છે....

સપ્ટેમ્બર 1, 2024 2:49 પી એમ(PM)

views 10

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટકના કેટલાક વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી

ભારતીય હવામાન વિભાગે આજે વિદર્ભ, તેલંગાણા, રાયલસીમા, કર્ણાટકના કેટલાક વિસ્તાર અને દરિયાકાંઠાના વિસ્તારોમાં અનેક સ્થળે અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે. પશ્ચિમ મધ્યપ્રદેશ અને મરાઠવાડામાં પણ ભારે વરસાદની આગાહી છે. આ તરફ મહારાષ્ટ્રમાં મુંબઈ અને તેના ઉપનગરોના મોટાભાગના વિસ્તારમાં વરસાદ ઓછો થયો છે. જો...

સપ્ટેમ્બર 1, 2024 2:46 પી એમ(PM)

views 19

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સાતત્યપૂર્ણ વિકાસ માટે ત્રણ આવશ્યક કાર્ય તરીકે અસરકારક નીતિઓ લાગુ કરવા પર ભાર મૂક્યો

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સાતત્યપૂર્ણ વિકાસ માટે ત્રણ આવશ્યક કાર્ય તરીકે ઉપયોગની માગ બદલવા,પૂરવઠા પ્રણાલીમાં સુધારો કરવા અને અસરકારક નીતિઓ લાગુ કરવા પર પણ ભાર મૂક્યો હતો.કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય અને મહારાષ્ટ્ર પર્યાવરણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે બૉમ્બે ભારતીય પ્રોદ્યોગિક સંસ્થાન ...

ઓગસ્ટ 31, 2024 8:17 પી એમ(PM)

views 9

લાઓસમાં ભારતીય દૂતાવાસે બોકિઓ પ્રાંતમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થિત સાયબર સ્કેમ સેન્ટર્સમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે

લાઓસમાં ભારતીય દૂતાવાસે બોકિઓ પ્રાંતમાં ગોલ્ડન ટ્રાયેંગલ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સ્થિત સાયબર સ્કેમ સેન્ટર્સમાં ફસાયેલા 47 ભારતીય નાગરિકોને બચાવી લીધા છે. એક સોશિયલમિડીયા પોસ્ટમાં દૂતાવાસે જણાવ્યું કે, સેઝમાં ગેરકાનૂની પ્રવૃત્તિઓ પર પગલાં લીધાં બાદ લાઓસ સત્તાવાળાઓએ 29નાગરિકો સુપ્રત કર્યા હતા, જ્યારે બા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.