સપ્ટેમ્બર 11, 2024 2:04 પી એમ(PM)
17
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા જણાવ્યું કે, આબોહવા પરિવર્તન અને ઊર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાર મૂકતાં કહ્યું કે, આબોહવા પરિવર્તન અને ઊર્જા સંક્રમણ એ વૈશ્વિક ચિંતાનો વિષય છે અને ડીકાર્બોનાઇઝેશન પર ગ્રીન હાઇડ્રોજનની અસરને પ્રોત્સાહન આપવા માટે આંતરરાષ્ટ્રીય ભાગીદારી મહત્વપૂર્ણ છે. વર્ચ્યુઅલ રીતે ગ્રીન હાઇડ્રોજન પરની આંતરરાષ્ટ્રીય પરિષદને સંબોધતા, શ્રી મોદીએ પ્...