રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 11, 2024 7:54 પી એમ(PM)

views 7

સેમિકોન ઇન્ડિયા 2024ને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારતનું સ્વપ્ન વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચીપ હોય

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય. સરકાર સેમીકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સ...

સપ્ટેમ્બર 11, 2024 2:19 પી એમ(PM)

views 12

ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય – પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, ભારતનું સ્વપ્ન છે કે વિશ્વની દરેક ડિવાઇસમાં ભારતની ચિપ હોય. સરકાર સેમીકન્ડક્ટર ઉત્પાદનને વધારવા માટે અનેક પગલાં લઈ રહી છે. ગ્રેટર નોઈડામાં ઇન્ડિયા એક્સ્પો માર્ટમાં સેમિકોન ઈન્ડિયા 2024નું ઉદ્ઘાટન કરતા શ્રી મોદીએ જણાવ્યું કે, ભારતમાં ડેટા સેન્ટરની માંગમાં સ...

સપ્ટેમ્બર 11, 2024 2:17 પી એમ(PM)

views 9

સ્થાનિક બુલિયન માર્કેટમાં, આજે સોનું નબળું કારોબાર કરી રહ્યું છે

સ્થાનિક બુલિયન માર્કેટમાં, આજે સોનું નબળું કારોબાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદીમાં આજે પ્રતિ કિલોગ્રામ એક હજાર રૂપિયાનો ઉછાળો આવ્યો છે. સોનાની કિંમતમાં ઘટાડાને કારણે દેશના મોટા ભાગના બુલિયન માર્કેટમાં 24 કેરેટ સોનું રૂ.73 હજારની સપાટીથી નીચે આવી ગયું છે અને રૂ.72,980થી રૂ.72,830 પ્રતિ 10 ગ્રામની રે...

સપ્ટેમ્બર 11, 2024 2:15 પી એમ(PM)

views 10

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંતર્ગત છ પહેલો શરૂ કરી

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આજે નવી દિલ્હીમાં તેમના મંત્રાલયની 100 દિવસની સિદ્ધિઓ અંતર્ગત છ પહેલો શરૂ કરી. આ પહેલોમાં રાષ્ટ્રીય ઇ-વિધાન એપ્લિકેશનની બીજી આવૃત્તિ, ગૌણ કાયદા વ્યવસ્થાપન પ્રણાલી, સલાહકાર સમિતિ વ્યવસ્થાપન પ્રણાલી, રાષ્ટ્રીય યુવા સંસદ યોજનાની બીજી આવૃત્તિ અને એકલવ્ય મોડે...

સપ્ટેમ્બર 11, 2024 2:14 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નર્સોને નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગલ પુરસ્કાર એનાયત કર્યા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં નર્સોને નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગલ પુરસ્કાર એનાયત કર્યા. 1973માં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગલ પુરસ્કાર શરૂ કરવામાં આવ્યા હતા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા કરવામાં આવતી સમાજ સેવાની કદર રૂપે આ પુર...

સપ્ટેમ્બર 11, 2024 2:13 પી એમ(PM)

views 14

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ આજે વિશ્વ પ્રસિદ્ધ ભૂદાન ચળવળના સ્થાપક, આચાર્ય વિનોબા ભાવેને તેમની જન્મજયંતિ પર યાદ કર્યા હતા. એક્સ હેન્ડલ પર તેમને શ્રદ્ધાંજલિ આપતી વખતે ભાજપ પાર્ટી દ્વારા અને ઓણ બિરલાએ તેમના વિચારો શેર કર્યા છે. ભાજપે લખ્યું છે કે, "ભૂદાન ચળવળના સ્થાપક, મહાન ચિંતક અને સ્વતંત્રતા સેનાની,...

સપ્ટેમ્બર 11, 2024 2:11 પી એમ(PM)

views 9

કોલકત્તાની આર જી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુર્ષ્કર્મ અને તેની હત્યાનો વિરોધ હજુપણ આક્રમક રીતે થઇ રહ્યો છે

કોલકત્તાની આર જી કર હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે દુર્ષ્કર્મ અને તેની હત્યાનો વિરોધ હજુપણ આક્રમક રીતે થઇ રહ્યો છે. પશ્ચિમ બંગાળના આરોગ્ય ભવન સામે, જુનિયર ડોકટરોનું આંદોલન આખી રાત ચાલુ રહ્યું હતું . કોલકતા પોલીસ હેડક્વાર્ટર લાલ બજારની સામે ડોકટરો આખી રાત બેઠા હતા અને બીજા દિવસે પોલીસ તેમની શરતો પર વાતચ...

સપ્ટેમ્બર 11, 2024 2:09 પી એમ(PM)

views 16

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે

જમ્મુ અને કાશ્મીરમાં પ્રથમ તબક્કામાં ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. 14મી સપ્ટેમ્બરે ડોડામાં સ્પોર્ટ્સ સ્ટેડિયમ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી સહિતની ટોચના નેતાઓની પ્રચાર રેલીઓ માટે ચિનાબ ઘાટીમાં તૈયારી થઇ રહી છે. અમારા સંવાદદાતા અહેવાલ આપે છે કે, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી...

સપ્ટેમ્બર 11, 2024 2:07 પી એમ(PM)

views 13

સરકારે જણાવ્યું છે કે, સાઇબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા એક કરોડથી વધુ મોબાઇલ જોડાણો રદ કરવામાં આવ્યા છે

સરકારે જણાવ્યું છે કે, સાઇબર ગુના અને આર્થિક છેતરપિંડી સાથે સંકળાયેલા એક કરોડથી વધુ મોબાઇલ જોડાણો રદ કરવામાં આવ્યા છે અને આશરે બે લાખ 27 હજાર મોબાઇલ હેન્ડસેટ પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. ટેલિકોમ વિભાગે જણાવ્યું છે કે, તેની સંચાર સાથી પહેલની મદદથી આ જોડાણ ઓળખી કાઢવામાં આવ્યા છે. છેલ્લાં પખવાડિયામાં સ...

સપ્ટેમ્બર 11, 2024 2:06 પી એમ(PM)

views 13

પાકિસ્તાનની સેનાએ કરેલા ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સનો જવાન ઘાયલ થયો હતો

પાકિસ્તાનની સેનાએ કરેલા ગોળીબારમાં જમ્મુ અને કાશ્મીરમાં એક બોર્ડર સિક્યોરિટી ફોર્સનો જવાન ઘાયલ થયો હતો. પાકિસ્તાની સૈનિકોએ આજે વહેલી સવારે સરહદ પર યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરીને ભારતીય ચોકીઓ પર બિનઉશ્કેરણીજનક ગોળીબાર શરૂ કર્યો હતો. અમારા સંવાદદાતાએ અહેવાલ આપ્યો છે કે, સતર્ક BSF સૈનિકોએ પણ જવાબી કાર્યવા...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.