રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 13, 2024 8:16 પી એમ(PM)

views 20

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાના લક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રેભારત નોંધપાત્ર કામગીરીની પ્રશંસા કરતાં રાષ્ટ્રસંઘના પ્રતિનિધિ

મોન્ટ્રીઅલ સંધિ અને હાઇડ્રોફ્લૂરો કાર્બનને ઘટાડવાનાલક્ષ્ય પ્રાપ્તિ ક્ષેત્રે ભારત નોંધપાત્ર કામગીરી કરી રહ્યો છે. રાષ્ટ્રસંઘના વિકાસકાર્યક્રમ માટે ભારતનાં નિવાસી પ્રતિનિધિ એન્જેલા લુસીગીએ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયદ્વારા યોજાયેલા આબોહવામાં પરિવર્તન અંગેની મોન્ટ્રીઅલ સંધિ અંગે કાર્યક્રમમાં આ મુજબજણાવ...

સપ્ટેમ્બર 13, 2024 2:41 પી એમ(PM)

views 16

ચેન્નાઈમાં રમાઇ રહેલી દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણચંદ્રક જીત્યા

ચેન્નાઈમાં રમાઇ રહેલા દક્ષિણ એશિયન જુનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ભારતે નવ સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. ગઇકાલે અનીશાએ મહિલા ડિસ્કસ થ્રોમાં 49.91 મીટરના વિક્રમી અંતર સાથે ભારતનો દિવસનો પ્રથમ ગોલ્ડ મેળવ્યો હતો.

સપ્ટેમ્બર 13, 2024 2:38 પી એમ(PM)

views 13

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્રમાં કાયમી સભ્યપદ માટે ભારતને ટેકો આપવાનો પુનરોચ્ચાર કર્યો

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં ભારતના કાયમી સભ્યપદ માટે તેના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિમાં સુધારા માટે ટેક્સ્ટ-આધારિત વાટાઘાટોને પણ અમેરિકાએ સમર્થન આપ્યું છે. કેટલાક દેશો વચ્ચે મતભેદને કારણે ચર્ચા અટકી ગઈ છે.સંયુક્ત રાષ્ટ્રસંઘમાં અમેરિકાના કાયમી પ્રતિનિધિ લિ...

સપ્ટેમ્બર 13, 2024 2:28 પી એમ(PM)

views 12

આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝે મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી

આરજી કર હોસ્પિટલની ઘટના બાદ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોસે, મુખ્યમંત્રી મમતા બેનર્જીના સામાજિક બહિષ્કારની જાહેરાત કરી છે. રાજ્યપાલે ગુરુવારે સાંજે એક વિડિયો સંદેશમાં જણાવ્યું હતું કે, તેઓ હવે કોઈપણ જાહેર કે સરકારી મંચ પર મુખ્યમંત્રીની સાથે નહીં જાય.રાજ્યપાલે કહ્યું,રાજ્યપાલ તરીકે હું મારી આં...

સપ્ટેમ્બર 13, 2024 2:17 પી એમ(PM)

views 19

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા – (FSSAI) એ તમામ રાજ્યોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઇઓનાં ઉત્પાદન અને વેચાણ પર કડક દેખરેખ રાખવા સૂચના આપી

ફુડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા- FSSAI એ તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને તહેવારોની મોસમમાં ભેળસેળયુક્ત મીઠાઇઓનાં ઉત્પાદન અને વેચાણ પર કડક દેખરેખ રાખવા સૂચના આપી છે.ઓથોરિટીએ ભેળસેળયુક્ત મીઠાઇઓ બનાવતી દુકાનો પર નિયંત્રણ રાખવા વારંવાર ઝૂંબેશ ચલાવવા પણ જણાવ્યું છે.એક પત્રમાં FSSAI...

સપ્ટેમ્બર 13, 2024 2:13 પી એમ(PM)

views 12

સર્વોચ્ચ અદાલતે દિલ્હી શરાબ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સશર્ત જામીન આપ્યા

સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો. કથિત દારૂ નીતિ કૌભાંડમાં CBI દ્વારા નોંધાયેલા ભ્રષ્ટાચારના કેસમાં જામીન સર્વોચ્ચ અદાલતે આપ્યા છે. મુખ્યમંત્રી કેજરીવાલને 10 લાખ રૂપિયાના બોન્ડ પર શરતી જામીન આપવામાં આવ્યા હતા....

સપ્ટેમ્બર 13, 2024 9:41 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા :વિદેશ મંત્રાલય

વિદેશ મંત્રાલયે કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રશિયાની મુલાકાત બાદ 35 ભારતીય નાગરિકોને રશિયન સેનામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે લગભગ 50 ભારતીય નાગરિકો હજુ પણ રશિયન સેનામાં છે અને તેમને શક્ય તેટલી વહેલી તકે મુક્ત કરાવીને ભારત પરત લાવવા માટ...

સપ્ટેમ્બર 13, 2024 9:40 એ એમ (AM)

views 14

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે

કેન્દ્રીય મંત્રી ડૉક્ટર જિતેન્દ્ર સિંહ આજે ખાસ સ્વચ્છતા અભિયાન 4.0 ની પ્રગતિ પર નજર રાખવા માટે એક સમર્પિત ઓનલાઈન પોર્ટલ લોન્ચ કરશે. આ વિશેષ ઝુંબેશનો હેતુ કેન્દ્ર સરકારની તમામ કચેરીઓમાં સંતૃપ્તિનાં અભિગમ સાથે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવાનો છે. સરકારે સ્વચ્છતાને સંસ્થાકીય બનાવવા અને વિલંબ ઘટાડવા માટે દ...

સપ્ટેમ્બર 13, 2024 9:34 એ એમ (AM)

views 15

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા

ભારત અને ચીન નિયંત્રણ રેખાનાં બાકીનાં વિસ્તારોમાંથી સંપૂર્ણપણે હટી જવાના પોતાનાં પ્રયત્નો બમણા કરવા અને તેની જરૂરિયાત પર કામ કરવા સંમત થયા છે. રશિયાનાં સેન્ટ પિટ્સબર્ગમાં ભારતના રાષ્ટ્રીય સલામતી સલાહકાર અજીત ડોભાલ અને ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના પોલિટ બ્યુરોના સભ્ય અને કેન્દ્રીય વિદેશી બાબતોનાં આયોગના...

સપ્ટેમ્બર 13, 2024 9:33 એ એમ (AM)

views 14

ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતને વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થંતંત્ર બનાવવામાં ઉડ્ડયન ક્ષેત્રએ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ક્ષેત્ર દ્વારા સરકાર લોકો, સંસ્કૃતિ અને સમૃદ્ધિને જોડવાનું કામ કરી રહી છે. ગઈ કાલે નવી દિલ્હીમાં નાગરિક ઉડ્ડયન પર એશિયા-પેસિફિક મંત્રી સ્તરીય પરિષદને સંબોધતા, શ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.