રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 14, 2024 2:10 પી એમ(PM)

views 10

કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણીઅને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી  કરવા માટે 950 ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે

કેન્દ્ર સરકારે બાસમતી ચોખાની નિકાસ માટે નોંધણીઅને એલોટમેન્ટ પ્રમાણપત્રો જારી  કરવા માટે 950 ડોલર પ્રતિ ટનની લઘુત્તમ નિકાસ કિંમત દૂર કરી છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણયની  પ્રશંસા કરતા કહ્યું કે ઉચ્ચ ગુણવત્તાવાળા ચોખાની નિકાસ ખેડૂતોની કમાણીમાં વધારો...

સપ્ટેમ્બર 14, 2024 2:09 પી એમ(PM)

views 8

હરિયાણા અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર અભિયાન તેજ બન્યું છે

હરિયાણા અને જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેપ્રચાર અભિયાન તેજ બન્યું છે. જમ્મૂ કાશ્મીરમાં 18 સપ્ટેમ્બરના રોજ પ્રથમ તબક્કામાં24 બેઠકો પર મતદાન થશે. આ પૂર્વે તમામ રાજકીય પક્ષો મતદારોને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યાછે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે જમ્મૂના ડોડામાંચૂંટણી પ્રચાર કર્યો હતો. આ પ્રસંગે ચૂંટણ...

સપ્ટેમ્બર 14, 2024 2:01 પી એમ(PM)

views 13

હવામાન વિભાગે પશ્ચિમં બગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે પશ્ચિમં બગાળ, ઓડિશા, બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને ઉત્તરાખંડના અંતરિયાળ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર અને બિહારમાં આગામી બેથી ત્રણ દિવસમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક...

સપ્ટેમ્બર 14, 2024 1:52 પી એમ(PM)

views 14

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે

ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજથી મહારાષ્ટ્રની બે દિવસીય મુલાકાતે છે. શ્રી ધનખડ આવતીકાલે મુંબઈમાં એલ્ફિન્સ્ટન ટેકનિકલ કોલેજ ખાતે એક કાર્યક્રમમાંથી વીડિયો કોન્ફરન્સિંગ  દ્વારા રાજ્યભરની 434ITI માં બંધારણ મંદિરોનું ઉદ્ઘાટન કરશે. આ બંધારણ મંદિર બંધારણના ઉપદેશોને સમર્પિત છે અને ભારત રત્ન ડૉ. બી.આર. આંબેડકરના...

સપ્ટેમ્બર 14, 2024 11:20 એ એમ (AM)

views 10

પ્રધાનમંત્રી મોદી કાલે છ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ઝારખંડના જમશેદપુરમાં છ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપશે. સમારોહ દરમ્યાન આ એક્સપ્રેસ ટ્રેનોને ટાટાનગર રેલ્વે સ્ટેશન પરથી રવાના કરાશે. આ ટ્રેનો ઝારખંડને અન્ય રાજ્યો સાથે જોડશે. આ ટ્રેનો રેલ્વે નેટવર્કના વર્તમાન આધુનિકીકરણ અને કનેક્ટિવિટી વધારવા માટે સરકારન...

સપ્ટેમ્બર 14, 2024 11:16 એ એમ (AM)

views 10

જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે અથડામણ : બે જવાન શહીદ, બે ઇજાગ્રસ્ત

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં સેનાના બે જવાન શહીદ થયા છે અને અન્ય બે ઇજાગ્રસ્ત થયા છે. મળેલી ગુપ્ત માહિતીને આધારે સુરક્ષા દળોએ કિશ્તવાડ જિલ્લાના છત્રુ બેલ્ટના નૈડગામ વિસ્તારમાં સંયુક્ત ઘેરાબંધી અને શોધ અભિયાન શરૂ કર્યું. ઓપરેશન દરમિયાન નૈડગામ ગામની ઉપરના પિંગનાલ દુગડ્...

સપ્ટેમ્બર 14, 2024 11:17 એ એમ (AM)

views 10

અમિત શાહ આજે રાજભાષા સંમેલનને સંબોધન કરશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ આજે દિલ્હીમાં યોજાનાર ચોથા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદઘાટન સત્રમાં સંબોધન કરશે. આજે હિન્દી દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાઈ રહેલાં આ સંમેલનમાં અમિત શાહ રાજભાષા ગૌરવ અને રાજભાષા ક્રિર્તી પુરસ્કારો એનાયત કરશે. તેમજ રાજભાષા ભારતીય સામાયિકના હીકર જયંતિ અંકનું વિમોચન કરશે. ઉલ...

સપ્ટેમ્બર 14, 2024 10:50 એ એમ (AM)

views 17

અંડર-19 મહિલા ક્રિકેટમાં ગુજરાતે ગોવાને પાંચ વિકેટ હરાવ્યું

ગુજરાતની અંડર 19 મહિલા ક્રિકેટ ટીમે અમદાવાદમાં ચાલી રહેલી અંડર-19 વુમન્સ ઇન્વિટેશન ટી-20 ટુર્નામેન્ટની મેચમાં ગોવા સામે 5 વિકેટથી જીત હાંસલ કરી છે. ગોવાની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ગુજરાત તરફથી નિધિ દેસાઈ અને દિયા જરીવાલાએ બે – બે વિકેટ ઝડપી હતી. ગોવાની ટીમે 19 ઓવરમાં 52 ...

સપ્ટેમ્બર 13, 2024 8:21 પી એમ(PM)

views 27

ભારતની ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએ વિયેતનામ બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે

ભારતના ધ્રુવ કપિલા અને તનિષા કાસ્ટ્રોની જોડીએવિયેતનામ સુપર-100 ઓપન બેડમિન્ટન સ્પર્ધામાં મિક્સ ડબલ્સની ઇવેન્ટની સેમિફાઇનલમાંપ્રવેશ કર્યો છે. છઠ્ઠો ક્રમાંક ધરાવતી ધ્રુવ અને તનિષાની જોડીએ ક્વાર્ટર ફાઇનલમાંભારતની સતિષકુમાર અને આદ્યાની જોડીને 2-1થી પરાજ્ય આપીને સેમિફાઇનલમાં પ્રવેશકર્યો છે.જોકે પુરૂષોની સ...

સપ્ટેમ્બર 13, 2024 8:18 પી એમ(PM)

views 15

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા 2024 સંમેલનનું આજે  સમાપન થયું

ગ્રેટર નોઇડા ખાતે યોજાયેલ સેમિકોન ઇન્ડિયા2024 સંમેલનનું આજે  સમાપન થયું છે. ત્રણદિવસ સુધી યોજાયેલા આ સંમેલનનું ઉદઘાટન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું હતું. સમાપનદિને આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં સેમિકોનના મુખ્ય અધિકારી અજિત મનોચાએકહ્યું કે, સેમિકોન ઇન્ડિયા અત્યાર સુધી કોઈપણ દેશમાં યોજાયેલા સં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.