રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 14, 2024 7:37 પી એમ(PM)

views 8

માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે

માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુવા ફિલ્મ નિર્માતાઓ માટે ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઈન્ડિયા (IFFI) 2024ના ભાગ રૂપે એક નવો વિભાગ શરૂ કર્યો છે જેને "શ્રેષ્ઠ ડેબ્યુ ઈન્ડિયન ફિલ્મસેક્શન 2024" કહેવાય છે. 55 મો આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ મહોત્સવ   IFFI 20મી નવેમ્બરથી 28મી નવેમ્બર દરમિયાન ગોવામાં યોજાવાનો ...

સપ્ટેમ્બર 14, 2024 8:02 પી એમ(PM)

views 8

  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના ડોડામાં ચૂંટણી સભા સંબોધતા સહિયારા પ્રયાસોથી જમ્મુકાશ્મીરને સુરક્ષિત અને સમૃધ્ધ બનવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે  જમ્મુ-કાશ્મીરના ડોડાના સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં જાહેર સભાને સંબોધી હતી. તેમણે જમ્મુ-કાશ્મીરના લોકોને વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને મત આપવા વિનંતી કરીહતી. શ્રી મોદીએ કહ્યું કે આપણે સાથે મળીને સુરક્ષિત અને સમૃદ્ધ ...

સપ્ટેમ્બર 14, 2024 7:06 પી એમ(PM)

views 10

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ-આઈસીએમઆર એ પ્રથમ માનવતબીબી તપાસને આગળ વધારવા માટે ફાર્મા કંપનીઓ અને શૈક્ષણિક ભાગીદારો સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કરાર ક્લિનિકલ ટ્રાયલ્સમાં આત્મનિર્ભરતા હાંસલ કરવા અને સ્વદેશી ફાર્માસ્યુટિકલ સેક્ટરની પ્રગતિ તરફ એકમહત્વપૂર્ણ પગલું છે.  આ ભાગીદારી સહકારન...

સપ્ટેમ્બર 14, 2024 7:02 પી એમ(PM)

views 10

સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે સરકાર ગ્રાહકોને પોષણક્ષમ ભાવે ડુંગળીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે જથ્થાબંધ વ્યૂહરચના અપનાવી રહી છે.  વાણિજ્યઅને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું છે કે માંગ-પુરવઠાની સ્થિતિ અને ભાવના વલણોના આધારે ડુંગળીનો લક્ષ્યાંકિત અને સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા સરકાર રાજ્ય સરકાર...

સપ્ટેમ્બર 14, 2024 3:40 પી એમ(PM)

views 10

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે હિન્દી દિવસપ્રસંગે દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. શ્રી શાહે એક વીડિયો સંદેશમાં આ વર્ષે હિન્દી દિવસના મહત્વ પર ભાર મૂકતા કહ્યું છે કે બંધારણીય સભાએ 14 સપ્ટેમ્બર, 1949ના રોજ હિન્દીને રાજભાષા તરીકે સ્વીકારી હતી. તેમણે કહ્યું કે હિન્દી દિવસના 75 વર્ષ પૂર્ણથઈ રહ્યા છે, ત્...

સપ્ટેમ્બર 14, 2024 3:18 પી એમ(PM)

views 14

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે

કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી રામ નાથઠાકુરે કહ્યું છે કે ભારત ખાદ્ય સુરક્ષા અને પોષણ સુનિશ્ચિત કરવા માટે વિશ્વનાસૌથી મોટા ખાદ્ય-આધારિત સુરક્ષા કાર્યક્રમનો અમલ કરી રહ્યું છે. બ્રાઝિલના કુઆબામાં આજે યોજાયેલી G-20 કૃષિ મંત્રી સ્તરની બેઠકને સંબોધતા શ્રી ઠાકુરે કહ્યુંકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ...

સપ્ટેમ્બર 14, 2024 3:12 પી એમ(PM)

views 14

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે

યાગી વાવાઝોડાએ છેલ્લા અઠવાડિયામાં દક્ષિણ ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં વ્યાપક વિનાશ સર્જ્યો છે, જેના પરિણામે અનેક લોકોના મોત થયા છે.વિયેતનામમાં વાવાઝોડાને કારણે મૃત્યુઆંક વધીને254 થયો છે. ભૂસ્ખલન અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી મૃતદેહો બહાર કાઢવાનું કામ ચાલી રહ્યુંછે. રાજધાની હનોઈમાં લાલ નદીના પૂરના પાણી...

સપ્ટેમ્બર 14, 2024 2:50 પી એમ(PM)

views 6

તેલંગાણાના મુખ્યમંત્રી  રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે

તેલંગાણાના મુખ્યમંત્રી  રેવન્ત રેડ્ડીએ રાજ્યમાં ભારે વરસાદ અને પૂરને કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા તાત્કાલિક નાણાકીય સહાય માટે કેન્દ્ર સરકારને અપીલ કરી છે. વિવિધ વિભાગોના અંદાજ મુજબ, રાજ્યમાં કુલ નુકસાન 10 હજાર 320 કરોડ રૂપિયા છે,  ગઈકાલે હૈદરાબાદમાં એક કેન્દ્રીય ટીમ સાથેની બેઠક દરમિયાન, મુખ્યમંત...

સપ્ટેમ્બર 14, 2024 2:23 પી એમ(PM)

views 11

શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે

શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આવતીકાલે ગુજરાતમાં રાજકોટ ખાતે પશ્ચિમી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ત્રીજી પ્રાદેશિક બેઠકની અધ્યક્ષતા કરશે. બેઠક દરમિયાન, તેઓ શ્રમ સુધારણા, અસંગઠિત કામદારો નાઈ-શ્રમ-નેશનલ ડેટાબેઝ અને રોજગારની તકો વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને, કેન્દ્ર સરકાર અને રાજ્યો...

સપ્ટેમ્બર 14, 2024 2:16 પી એમ(PM)

views 13

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ,ગુજરાતઅને ઓડિશાના પ્રવાસે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલથી ત્રણ દિવસના ઝારખંડ,ગુજરાતઅને ઓડિશાના પ્રવાસે છે. શ્રી મોદી પ્રથમ ઝારખંડના પ્રવાસે છે, જ્યાં તેઓ ટાટાનગર–પટનાવંદે ભારત ટ્રેન સહિત 6 જેટલી વંદે ભારત ટ્રેનોનો પ્રારંભ કરાવશે. તેઓ અહીં 660 કરોડ રૂપિયાની કિંમતના વિવિધ રેલવે પ્રોજેક્ટનો શીલાન્યાસ પણ કરશે. સાથે જ પ્રધાન...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.