ઓક્ટોબર 23, 2025 7:45 પી એમ(PM) ઓક્ટોબર 23, 2025 7:45 પી એમ(PM)
4
ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ
ભારતીય અવકાશ સંશોધન સંગઠન – ઇસરોના અધ્યક્ષ ડૉક્ટર વિ. નારાયણને કહ્યું, ગગનયાન માનવરહિત પરિક્ષણ ઉડાન મિશન જી-વનનું 90 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે. આ ડિસેમ્બરના પહેલા સપ્તાહમાં તેનું પ્રક્ષેપણ કરાશે. બેંગ્લોરમાં આજે પત્રકારો સાથે વાત કરતા ડૉક્ટર નારાયણને કહ્યું, ક્રૂ મૉડ્યુલ, એસ્કેપ સિસ્ટમ, પેરાશૂટ મૉડ્ય...