રાષ્ટ્રીય

સપ્ટેમ્બર 23, 2024 2:16 પી એમ(PM)

views 23

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સાંજે સમાપ્ત થઈ જશે. કેન્દ્રશાસિત પ્રદેશના પાંચ જિલ્લાઓનાં 26 વિધાનસભા મતવિસ્તારો માટે બીજા તબક્કામાં બુધવારે મતદાન થશે. જેમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ તથા કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામ જિલ્લાનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છ...

સપ્ટેમ્બર 23, 2024 2:15 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિધાનસભા ચૂંટણી પૂર્વે ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકરો સાથે વાતચીત કરવા આવતીકાલથી મહારાષ્ટ્રની બે દિવસની મુલાકાતે જશે. ભાજપના રાજ્ય એકમના વડા ચંદ્રશેખર બાવનકુલેએ જાહેરાત કરી હતી કે શ્રી શાહ તેમના પ્રવાસના પ્રથમ દિવસે નાગપુર અને છત્રપતિ સંભાજીનગરમાં પક્ષના હોદેદ્દારો સાથે ...

સપ્ટેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)

views 9

તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો

તિરૂપતિના લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી મળી આવ્યા બાદ શુદ્ધિકરણ વિધિ તરીકે સોમવારે શ્રી વેંકટેશ્વર મંદિરમાં શાંતિ હોમ કરવામાં આવ્યો હતો. ભેળસેળની ખરાબ અસરોને દૂર કરવા, ભક્તોની સુખાકારી સાથે લાડુ પ્રસાદમની પવિત્રતા પુનઃસ્થાપિત કરવા માટે હોમનું તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા આયોજન કરવ...

સપ્ટેમ્બર 23, 2024 2:14 પી એમ(PM)

views 10

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ દેશની આરોગ્ય માળખાકીય સુવિધામાં વધારો થયો છે. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની આજે છઠ્ઠી વર્ષગાંઠે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી નડ્ડાએ જણાવ્યું હતું કે, દેશનાં તમામ નાગરિકો માટે આરોગ્યની પ્રતિબદ્ધત...

સપ્ટેમ્બર 23, 2024 2:13 પી એમ(PM)

views 8

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં, ચૂંટણી પંચની 12 સભ્યોની આજે સવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી હતી

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારના નેતૃત્વમાં, ચૂંટણી પંચની 12 સભ્યોની આજે સવારે ઝારખંડની રાજધાની રાંચી પહોંચી હતી.. આ ટીમ આજે સાંજે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે બેઠક કરશે. આ પહેલા કમિશનની ટીમે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. બપોરે કમિશનની ટીમ અમલીકરણ એજન્સીઓ સાથે સંકળાયેલા 21 વિભા...

સપ્ટેમ્બર 23, 2024 2:12 પી એમ(PM)

views 12

શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરા કુમારા દિસા નાયકેનએ નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે

શ્રીલંકામાં નેશનલ પીપલ્સ પાવર પાર્ટીના નેતા અનુરા કુમારા દિસા નાયકેનએ નવમા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે. આજે સવારે રાષ્ટ્રપતિ સચિવાલયમાં શપથ ગ્રહણ યોજાયો હતો. શ્રી દિસાનાયકેએ રસાકસીભરી ચૂંટણીમાં વિપક્ષી નેતા સાજિથ પ્રેમદાસાને હરાવ્યા હતા. બીજા તબક્કાની મતગણતરીમાં તેમનો વિજય થયો હતો. અગાઉ પ્રધાનમંત્ર...

સપ્ટેમ્બર 23, 2024 2:11 પી એમ(PM)

views 9

ભારતીય નૌકાદળ આજથી નેવલ વોર કોલેજ, ગોવા ખાતે ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમની પાંચમી આવૃત્તિનું આયોજન કરશે

ભારતીય નૌકાદળ આજથી નેવલ વોર કોલેજ, ગોવા ખાતે ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમની પાંચમી આવૃત્તિનું આયોજન કરશે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે, ગોવા મેરીટાઇમ સિમ્પોઝિયમ એ ભારત અને હિંદ મહાસાગર ક્ષેત્રના મુખ્ય દરિયાઈ દેશો વચ્ચે સહયોગ અને પરસ્પર સમજણને પ્રોત્સાહન આપવાનું મંચ છે આ કાર્યક્રમની વિષયવસ્તુ હિંદ મહાસા...

સપ્ટેમ્બર 23, 2024 2:10 પી એમ(PM)

views 8

પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે

પ્રાદેશિક સેનાની 128મી ઇન્ફન્ટ્રી કોર્પ્સે એક કલાકમાં પાંચ લાખથી વધુ રોપા વાવીને વિશ્વ વિક્રમ સ્થાપ્યો છે. રેતાળ જેસલમેરને હરિયાળું બનાવવાના ઉદ્દેશ્ય સાથે, આ કાર્યક્રમનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે, આ સફળતા માટે પ્રાદેશિક સેનાને અભિનંદન પાઠવ્યા છે....

સપ્ટેમ્બર 23, 2024 9:42 એ એમ (AM)

views 13

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે

ભારતીય રેલવે IRCTC અને ઉત્તરાખંડ પર્યટન વિકાસ નિગમનાં સહયોગથી કેદારનાથ, બદ્રીનાથ સહિતનાં યાત્રાધામો માટે ભારત ગૌરવ ટ્રેન શરૂ કરશે. ભારત ગૌરવ માનસખંડ એક્સપ્રેસ દ્વારા બદ્રી-કેદાર-કાર્તિક સ્વામી યાત્રા 10 રાત્રિ અને 11 દિવસનું પેકેજ છે, જેમાં ઋષિકેશ, રુદ્રપ્રયાગ, ગુપ્ત કાશી, કેદારનાથ, કાર્તિક સ્વામી મ...

સપ્ટેમ્બર 23, 2024 9:39 એ એમ (AM)

views 19

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે સમાપ્ત થશે. પાંચ જિલ્લાની 26 વિધાનસભા બેઠક પર બીજા તબક્કામાં 25 સપ્ટેમ્બરે મતદાન થશે. આ જિલ્લાઓમાં જમ્મુ ક્ષેત્રમાં રિયાસી, રાજૌરી અને પૂંચ અને કાશ્મીર ખીણમાં શ્રીનગર અને બડગામનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.