ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM) ઓક્ટોબર 25, 2025 7:40 એ એમ (AM)
38
ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારમાં AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે નવી માર્ગદર્શિકા જારી કરી
ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારમાં કૃત્રિમ બુદ્ધિમત્તા એટ્લે કે AI અને કૃત્રિમ સામગ્રીના ઉપયોગ માટે કડક નિયમોની રૂપરેખા આપતી એક નવી માર્ગદર્શિકા જારી કરી છે. પંચે રાજકીય પક્ષો, ઉમેદવારો અને પ્રચાર પ્રતિનિધિઓને પ્રચાર માટે ઉપયોગમાં લેવાતી અથવા પ્રસારિત થતી કોઈપણ કૃત્રિમ રીતે જનરેટ કરેલ...