સપ્ટેમ્બર 27, 2024 9:24 એ એમ (AM)
10
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરેન્સિંગ દ્વારા હવામાન અને આબોહવા માટે ત્રણ પરમ રુદ્ર સુપર કમ્યુટરનું અનાવરણ કર્યું. અંદાજે 130 કરોડ રૂપિયાની કિંમતની ત્રણ પરમ રુદ્ર સુપર કમ્પ્યૂટર, રાષ્ટ્રીય સુપર કમ્પ્યૂટિંગ અભિયાન હેઠળ સ્વદેશી રીતે વિકસાવવામાં આવ્યા છે. આ સુપર કમ્પ્યૂટર પુણે, દિલ્હી અને કોલ...