ઓક્ટોબર 1, 2024 4:14 પી એમ(PM)
10
ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ સંબંધિત માસિક આંકડા જાહેર કર્યાં
ભારતીય રિઝર્વ બેંકે ધિરાણ સંબંધિત માસિક આંકડા જાહેર કર્યાં છે. ગઈકાલે જારી કરાયેલા આંકડામાં ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીએ ઓગસ્ટ મહિનામાં કૃષિ અને સંલગ્ન પ્રવૃત્તિઓને ધિરાણમાં લગભગ 18 ટકાનો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન ઉદ્યોગ ધિરાણમાં પણ લગભગ 10 ટકાનો વધારો થયો છે. રસાયણો અને રાસાયણિક ઉત્પાદન...