રાષ્ટ્રીય

ઓક્ટોબર 2, 2024 4:18 પી એમ(PM)

views 11

ક્લાઉડિયા શેનબૈમેએ મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકેના શપથ લીધા.તેણીએ અનેડ્રેસ મેન્યુલ લોપઝનું સ્થાન લીધું છે

ક્લાઉડિયા શેનબૈમેએ મેક્સિકોના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ તરીકેના શપથ લીધા.તેણીએ અનેડ્રેસ મેન્યુલ લોપઝનું સ્થાન લીધું છે .મેક્સિકો સૌથી વધુ સ્પેનિશ ભાષા બોલાતો દેશમાં સાયન્ટિસ્ટ માંથી રાજકારણીય બનેલા 62 વર્ષીય કલાઉડિયા આગામી 2030 સુધી મેક્સિકોની સુકાન સંભાળશે.સુશ્રી શેનબુએ પોતાના સંબોધન જણાવ્યું કે મે...

ઓક્ટોબર 2, 2024 4:16 પી એમ(PM)

views 8

મહારાષ્ટ્રના પુણેના બાવધન વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની માહિતી મળી છે

મહારાષ્ટ્રના પુણેના બાવધન વિસ્તારમાં એક હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હોવાની માહિતી મળી છે. આ દુર્ઘટનામાં બે પાયલટ અને એક એન્જિનિયરનું ઘટના સ્થળે જ મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને પુણે મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટીના ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી ચાલી રહી ...

ઓક્ટોબર 2, 2024 4:12 પી એમ(PM)

views 9

દેશમાં ઈલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન મળતા ગત સપ્ટેમ્બર માસમાં કુલ EV રજિસ્ટ્રેશન 1.59 લાખ યુનિટ પર પહોંચી ગયું છે

દેશમાં ઈલેક્ટ્રિક વાહન પ્રોત્સાહન મળતા ગત સપ્ટેમ્બર માસમાં કુલ EV રજિસ્ટ્રેશન 1.59 લાખ યુનિટ પર પહોંચી ગયું છે.તે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં 1.29 લાખ યુનિટથી વધુ છે. સરકારના VAHAN ડેટા અનુસાર, EV રજિસ્ટ્રેશનમાં દર વર્ષે નોંધપાત્ર 23 ટકાનો વધારો જોવા મળ્યો છે.ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં...

ઓક્ટોબર 2, 2024 4:10 પી એમ(PM)

views 10

બિહારમાં કોસી નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના 16 જિલ્લામાં ગંભીર રીતે પ્રભાવિત થયા છે

બિહારમાં કોસી નદીમાં આવેલા પૂરને કારણે રાજ્યના 16 જિલ્લામાં ગંભીર રીતે પ્રભાવિત થયા છે. છેલ્લા 48 કલાકમાં સીમાંચલ અને રાજ્યના પૂર્વ ભાગોમાં સ્થિતિ વિકટ બની છે. મધેપુરા અને સહરસા જિલ્લામાં અનેક ગામો જળમગ્ન થયા છે. કોસી, બાગમતી અને ગંડક સહિતની નદીઓના જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે.રાજ્યના 12 લાખથી વધુ લો...

ઓક્ટોબર 2, 2024 4:08 પી એમ(PM)

views 11

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને લઈને ચિંતિત છે

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું છે કે ભારત પશ્ચિમ એશિયામાં વધી રહેલા સંઘર્ષને લઈને ચિંતિત છે. અમેરિકામાં કારનેજી એન્ડોવમેન્ટ ખાતે વાતચીત દરમિયાન ડૉ. જયશંકરે ગયા વર્ષે ઈઝરાયેલ પર થયેલા હુમલાને આતંકવાદી હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે કોઈપણ દેશે જવાબી કાર્યવાહી કરતી વખતે આંતરરાષ્ટ્રીય માનવાધિકા...

ઓક્ટોબર 2, 2024 4:05 પી એમ(PM)

views 7

સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે સ્વચ્છ ભારત સર્જવા માટે સતત પ્રયત્નો જરૂરી છે.નવી દિલ્હીમાં આજે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષ પૂર્ણ થતાં સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમને સંબોધતા, શ્રી મોદીએ સ્વચ્છતાને જન આંદોલન બનાવવા માટે 140 કરોડ ભારતીયોની અતૂટ ભાવનાને સલામ કરી હતી.તેમણે ભારપૂર્વક જણાવ્યું ...

ઓક્ટોબર 2, 2024 11:17 એ એમ (AM)

views 30

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી

ભારતીય હવામાન વિભાગે બે દિવસ માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય અને નાગાલેન્ડ, સહિતના પૂર્વોત્તરના રાજ્યોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ, પુડુચેરી, તટિય કર્ણાટક અને કરાઈકલમાં 5મી ઓક્ટોબર સુધી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. દરમિયાન બિહારમાં, રાજ્યના કેટલાક ભાગોમા...

ઓક્ટોબર 2, 2024 11:09 એ એમ (AM)

views 11

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી

ઈઝરાયેલમા સ્થિત ભારતીય દૂતાવાસે પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને સતર્ક રહેવા અને સ્થાનિક અધિકારીઓની સલાહ મુજબ સુરક્ષા પ્રોટોકોલનું પાલન કરવાની સલાહ આપી છે. નાગરિકોને સાવચેતી રાખવા, બિનજરૂરી મુસાફરી ટાળવા અને સલામતી આશ્રયસ્થાનોની નજીક રહેવા કહેવામાં આવ્યું છે. ભારતીય દૂતાવાસ પર...

ઓક્ટોબર 2, 2024 10:53 એ એમ (AM)

views 13

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી

કેન્દ્ર સરકારે પૂરથી પ્રભાવિત 14 રાજ્યોને પાંચ હજાર 805 કરોડ રૂપિયાથી વધુની રકમ જાહેર કરી છે. મહારાષ્ટ્રને 1 હજાર 402 કરોડ, આંધ્રપ્રદેશને 1 હજાર કરોડ રૂપિયાથી વધુ, ગુજરાતને 600 કરોડ અને તેલંગાણાને લગભગ 417 કરોડ રૂપિયાની રકમ ફળવાઈ છે. આ રાજ્યો આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા દરમિયાન અત્યંત ભારે વરસાદ, પ...

ઓક્ટોબર 2, 2024 10:52 એ એમ (AM)

views 18

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી

વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે ગઈકાલે રાત્રે વોશિંગ્ટન ડીસીમાં યુએસ સ્ટેટ સેક્રેટરી એન્ટની બ્લિંકન સાથે વાતચીત કરી હતી. બંને નેતાઓએ તાજેતરમાં યુએસમાં ડેલાવેર ખાતે યોજાયેલી ક્વાડ બેઠકમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી. ચર્ચામાં દ્વિપક્ષીય સહયોગ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારતીય ઉપખંડમાં તાજેતરના વિકાસ, ઈન્ડો-...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.