રાષ્ટ્રીય

ઓક્ટોબર 3, 2024 9:00 એ એમ (AM)

views 20

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.

આજથી ર્માં આદ્યશક્તિના આરાધના પર્વ શારદીય નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આસો સુદ એકમથી નોમ સુધી નોરતાનાં નવ દિવસ દરમિયાન નવર્દુગાના નવ સ્વરૂપોની પૂજા, અર્ચન, જપ-તપ અને વ્રત કરી માની આરાધના કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચાર નવરાત્રિઓ પૈકી ચૈત્ર માસ અને આસો માસની નવરાત્રી વિશેષ પ્રચલિત છે. આજે નવરાત્ર...

ઓક્ટોબર 2, 2024 7:42 પી એમ(PM)

views 14

વિદેશ મંત્રાલયે આજે ભારતીય નાગરિકોને ઈરાનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે

વિદેશ મંત્રાલયે આજે ભારતીય નાગરિકોને ઈરાનની તમામ બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપી છે.  મંત્રાલયે હાલમાં ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તેહરાનમાં ભારતીયદૂતાવાસના સંપર્કમાં રહેવા વિનંતી કરી છે. વિદેશ મંત્રાલયે પશ્ચિમ એશિયામાં નાગરિકોની સુરક્ષા માટે પોતાની પ્રતિબદ્ધતાનોપુનરોચ્ચાર કર્યો છે. આ ક્ષ...

ઓક્ટોબર 2, 2024 7:39 પી એમ(PM)

views 7

દુબઈમાં આજે વિશ્વ હરિત અર્થવ્યવસ્થા મંચની શરૂઆત કરવામાં આવી

દુબઈમાં આજે વિશ્વ હરિત અર્થવ્યવસ્થા મંચની શરૂઆત કરવામાં આવી. ગંભીર પર્યાવરણીય પડકારોનો સામનો કરવા વૈશ્વિક નેતાઓ અને નિષ્ણાતો સાથે આવ્યા હતા.સંયુક્ત આરબ અમીરાતના ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી  શેખ મોહમ્મદ બિન રશીદઅલ મકતુમ દ્વારા આ આયોજન થયું છે. આબોહવા પરિવર્તનના પડકારો માટે નવીન ઉકેલો પર આંતરરાષ્ટ્ર...

ઓક્ટોબર 2, 2024 7:36 પી એમ(PM)

views 10

મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતાના આદર્શો પર જીવી રહ્યા છે

મહાત્મા ગાંધીની પૌત્રી સુમિત્રા ગાંધી કુલકર્ણીએ પ્રધાનમંત્રીની પ્રશંસા કરતા કહ્યું કે નરેન્દ્ર મોદી રાષ્ટ્રપિતાના આદર્શો પર જીવી રહ્યા છે. એક અંગ્રેજી દૈનિકમાંઆ શીર્ષકવાળા લેખમાં તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી  બન્યા પછી, શ્રી મોદીએ તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં રાષ્ટ્રીય સ્વચ્છતાની જરૂરિયાત દર્શાવી...

ઓક્ટોબર 2, 2024 7:34 પી એમ(PM)

views 7

વિશ્વ આરોગ્ય સંસ્થા -ડબ્લ્યુએચઓના વડા જનરલ ટેડ્રોસ એડહાનો મગેબ્રેયસસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમજ સ્વચ્છ ભારત મિશનમાં પરિવર્તનકારી પહેલ દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા માટે ભારત સરકારની પ્રશંસા કરી છે

વિશ્વ આરોગ્ય સંસ્થા -ડબ્લ્યુએચઓના વડા જનરલ ટેડ્રોસ એડહાનો મગેબ્રેયસસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની તેમજ સ્વચ્છ ભારત મિશનમાં પરિવર્તનકારી પહેલ દ્વારા ટકાઉ વિકાસ લક્ષ્યોને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા માટે ભારત સરકારની પ્રશંસા કરી છે.તેમણે કહ્યું કે સ્વચ્છ ભારત મિશનએ સ્વચ્છ અને સ્વસ્થ રાષ્ટ્રને પ્રોત્...

ઓક્ટોબર 2, 2024 7:32 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદીઓના નવા વર્ષરોશહશના ના પવિત્ર અવસર પર યહૂદીઓને શુભેચ્છા પાઠવી છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યહૂદીઓના નવા વર્ષરોશહશના ના પવિત્ર અવસર પર યહૂદીઓને શુભેચ્છા પાઠવી છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હરઝોગ સાથે ઇઝરાયેલ અને વિશ્વભરના યહૂદી સમુદાયને નવા વર્ષની શુભેચ્છાઓ આપી. પ્રધાનમંત્રીએ  ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જા...

ઓક્ટોબર 2, 2024 7:30 પી એમ(PM)

views 7

જાણીતા કલાકાર લક્ષ્મણ શ્રેષ્ઠાને સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે

જાણીતા કલાકાર લક્ષ્મણ શ્રેષ્ઠાને સ્વર્ગીય વાસુદેવ ગાયતોંડે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. મહારાષ્ટ્ર સરકાર દ્રશ્ય કળાના ક્ષેત્રમાં નોંધપાત્રસિદ્ધિ બદલ આ પુરસ્કાર આપે છે. રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ચંદ્રકાંત પાટીલેમંગળવારે આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે બોલતા શ્રીપાટીલે...

ઓક્ટોબર 2, 2024 7:29 પી એમ(PM)

views 6

કંબોડિયામાં નકલી એજન્ટો દ્વારા છેતરપિંડી કરીને નોકરીની તક સાથે સંકળાયેલા સાયબર ગુનાઓમાં પકડાયેલા 67 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે

કંબોડિયામાં નકલી એજન્ટો દ્વારા છેતરપિંડી કરીને નોકરીની તક સાથે સંકળાયેલા સાયબર ગુનાઓમાં પકડાયેલા 67 ભારતીય નાગરિકોને બચાવી લેવામાં આવ્યા છે. ફ્નોમપેન્હમાં ભારતીય દૂતાવાસ અને કંબોડિયન પોલીસ હવે આ નાગરિકોને પરત લાવવાની તૈયારી કરી રહી છે.30 સપ્ટેમ્બરે 15 નાગરિકો ભારત જવા રવાના થઈ ચૂક્યા છે અને 1 ઓક્ટોબ...

ઓક્ટોબર 2, 2024 7:43 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના હજારીબાગમાં 83 હજાર 300 કરોડ રૂપિયાની વિકાસ પરિયોજનાઓના  શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યા

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીએ આજે ઝારખંડના હજારીબાગમાં 83 હજાર 300 કરોડરૂપિયાની વિકાસ પરિયોજનાઓના  શિલાન્યાસ અને ખાતમુહૂર્ત કર્યા.. આ પરિયોજનાઓમાંધરતી આબા આદિવાસી ગામ ઉત્કર્ષ અભિયાન છે, જેની કુલ કિંમત 79 હજાર 150 કરોડ રૂપિયા છે. આ પરિયોજનાઓમાંપ્રધાનમંત્રી આદિજાતિ ન્યાય મહાભિયાન હેઠળના કામોનો સમાવેશ થ...

ઓક્ટોબર 2, 2024 7:19 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબરસુધી લંબાવવામાં આવી છે

પ્રધાનમંત્રી  નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની ઈ-હરાજીની તારીખ 31 ઓક્ટોબરસુધી લંબાવવામાં આવી છે. તે અગાઉ 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સુનિશ્ચિત કરાઇ હતી.આવર્ષની આ છઠ્ઠી હરાજી છે. સરકારે લોકોને ઈ-હરાજીમાં ભાગ લેવા વિનંતી કરી છે કારણ કેતે નમામી ગંગે ફાળામાં યોગદાન આપીને એક ઉમદા કાર્ય કરશે. આ પ્રક્રિયામાં...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.