ઓક્ટોબર 3, 2024 6:16 પી એમ(PM)
11
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને ઉચ્ચતમ નૈતિક મુલ્યોને તેમનાં વર્તનનો અને કામકાજની શૈલીનો ભાગ બનાવવા કહ્યું
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિદ્યાર્થીઓને જીવનમાં એવું કોઈ કામ ન કરવા જણાવ્યું છે જેનાથી તેમની છબી ખરાબ થાય. તેમણે જણાવ્યું કે, ઉચ્ચતમ નૈતિક મુલ્યો તેમનાં વર્તનનો અને કામકાજની શૈલીનો ભાગ હોવો જોઇએ. સુશ્રી મુર્મુએ રાજસ્થાનના બે દિવસના પ્રવાસના પ્રથમ દિવસે ઉદયપુરમાં મોહનલાલ સુખડિયા યુનિવર્સિટીના 32મા પ...