ઓક્ટોબર 4, 2024 1:55 પી એમ(PM)
15
દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો
દક્ષિણની ફિલ્મોના વરિષ્ઠ ફિલ્મ અભિનેતા એ નાગાર્જુને તેલંગાણાના રાજ્ય મંત્રી કે. સુરેખા સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે. હૈદરાબાદની નામપલ્લી અદાલતમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદમાં નાગાર્જુને કોંગ્રેસ નેતા સુરેખા પર જાણીજોઈને જૂઠ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે આ સાથે તેમની વ્યક્તિગત, વ્યાવસાયિક અને પારિવાર...