ઓક્ટોબર 5, 2024 2:20 પી એમ(PM)
8
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના વાશીમમાં પીએમ કિસાન સન્માનનિધિ યોજનાનો 18 મો હપ્તો જાહેર કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રની એક દિવસની મુલાકાતે વાશીમ પહોંચ્યા છે. તેમણે વાશીમ અને થાણેમાં કુલ 56 હજાર 100 કરોડની વિવિધ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો. શ્રી મોદીએ વાશીમમાં વણજારા સમુદાયનો ભવ્ય વારસો દર્શાવતા સંગ્રહાલયનું ઉદઘાટન કર્યું હતું. પ્રધાનમંત્રીએ વાશિમમાં 23 હજાર 300...