ઓક્ટોબર 26, 2025 1:22 પી એમ(PM) ઓક્ટોબર 26, 2025 1:22 પી એમ(PM)
29
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના
ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન બે દિવસની મુલાકાતે સેશેલ્સ જવા રવાના થયા છે. તેઓ સેશેલ્સના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડૉ. પેટ્રિક હર્મિનીના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપશે. તેમની મુલાકાત દરમિયાન, તેઓ ડૉ. હર્મિનીને ભારતની શુભેચ્છાઓ પાઠવશે અને બંને દેશો વચ્ચેના ગાઢ અને લાંબા સમયથી ચાલતા સંબંધોને પુનઃપુષ્ટ...