ઓક્ટોબર 5, 2024 8:05 પી એમ(PM)
14
નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે
નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આવતીકાલથી જર્મનીની ત્રણ દિવસની મુલાકાતે જશે. આ મુલાકાત દરમિયાન શ્રી જોશી બે દિવસીય હેમ્બર્ગસસ્ટેને બિલિટી કોન્ફરન્સમાં ભાગ લેશે. તેઓ ટકાઉ વિકાસ, ગ્રીન હાઇડ્રોજન, ઓછા ખર્ચે રોકાણ અને સમગ્ર પુનઃપ્રાપ્ય ઉર્જા વિસ્તારણમાં સહકારને પ્રોત્સાહન આપવા માટે જર્મની...