ઓક્ટોબર 7, 2024 2:27 પી એમ(PM)
9
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ પર સેવાને આજે 23 વર્ષ પૂરા થઈ રહ્યા છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જાહેર પદ પર સેવાને આજે 23 વર્ષ પૂરા થઈ રહ્યા છે. વર્ષ 2001માં આજના દિવસે જ તેઓ સૌ પ્રથમ વાર ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. કેન્દ્રમાં NDA સરકારે શરૂ કરેલા કલ્યાણકારી કાર્યક્રમ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શરૂ કરેલા તેમના કાર્યોથી પ્રેરિત છે. ‘ગુજરાત મૉડલ’ તરીકે ઓળખાતા આ અ...