રાષ્ટ્રીય

ઓક્ટોબર 7, 2024 7:44 પી એમ(PM)

views 9

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કહ્યું કે, ‘ભારતની આરોગ્ય પ્રણાલીએ સાર્વત્રિક આરોગ્યના વ્યાપેલા ક્ષેત્ર એટલે કે, U.H.C. હાંસલ કરવા માટે “સંપૂર્ણસહકાર” અને “સંપૂર્ણ સમાજ” ના દ્રષ્ટિકોણને અપનાવ્યું છે

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કહ્યું કે, ‘ભારતની આરોગ્ય પ્રણાલીએ સાર્વત્રિક આરોગ્યના વ્યાપેલા ક્ષેત્ર એટલે કે, U.H.C. હાંસલ કરવા માટે “સંપૂર્ણસહકાર” અને “સંપૂર્ણ સમાજ” ના દ્રષ્ટિકોણને અપનાવ્યું છે. તે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓને મજબૂતકરવા પર ભાર આપવામાં આવે છે.’વ...

ઓક્ટોબર 7, 2024 7:43 પી એમ(PM)

views 7

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટેની આવતીકાલે યોજાનારી મતગણતરીની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. બંને રાજ્યમાં મતગણતરી માટે ત્રણ સ્તરની સલામતીવ્યવસ્થા કરવામાં આવી છે.  આવતીકાલે સવારે આઠ વાગ્યે મતગણતરી શરૂ થશે. જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી પાંડુરંગ કે. પૉલે કહ્યું કે, ‘સલામત અને સરળ ...

ઓક્ટોબર 7, 2024 7:42 પી એમ(PM)

views 8

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત નીપજ્યા છે

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક કોલસાની ખાણમાં થયેલા વિસ્ફોટમાં સાત લોકોના મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. હાલમાં સુઉડીજિલ્લા હૉસ્પિટલમાં ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે. આ ઘટના સવારે ભદુલિયા કોલસા ખાણમાંવિસ્ફોટની તૈયારી દરમિયાન થયો હતો. પોલીસ આ મામલાની તપાસ કરી ર...

ઓક્ટોબર 7, 2024 7:41 પી એમ(PM)

views 7

લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ આજે સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ બલીરામ ભગતની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી

લોકસભાના અધ્યક્ષ ઑમ બિરલાએ આજે સંવિધાન સદનના કેન્દ્રીય ખંડમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ બલીરામ ભગતની જયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સંસદ સભ્યો, પૂર્વ સભ્યો, લોકસભા સચિવાલય અનેરાજ્યસભા સચિવાલયના વરિષ્ઠ અધિકારીઓએ પણ શ્રી ભગતને શ્રદ્ધાંજલિ આપી હતી.સંસદીય અનુભવ અને સંસદીય પદ્ધતિઓ તેમજ પ્રક્રિયાઓ...

ઓક્ટોબર 7, 2024 7:40 પી એમ(PM)

views 8

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ‘સરકાર દેશમાં ખેતી પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહી છે.’

કેન્દ્રીય કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ‘સરકાર દેશમાં ખેતી પ્રણાલીને વધુ સારી બનાવવા માટે કામ કરી રહી છે.’ નવી દિલ્હીમાં આજે ખેડૂતો અને ખેડૂત સંગઠનોની સાથે બેઠક યોજ્યા બાદ શ્રીચૌહાણે કહ્યું કે, ‘સરકારે ખેડૂતો માટેકૃષિ વિકાસ યોજના અને પાક વિમા યોજના જેવા અનેક નિર્ણય કર્યા છે. ભારતીય ખેડૂત સ...

ઓક્ટોબર 7, 2024 7:39 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હી ખાતે વર્ષ 2022 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આવતીકાલે નવી દિલ્હી ખાતે વર્ષ 2022 માટે 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન રાષ્ટ્રપતિ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમાજગતના સર્વોચ્ચદાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરશે.સુશ્રી મુર્મૂ કન્નડ ફિલ્મ કાંતારામાં પોતાના અભિનય બદલ અભિનેતા રિષભ શેટ્ટી...

ઓક્ટોબર 7, 2024 7:39 પી એમ(PM)

views 8

વિશ્વભરમાં આજે વિશ્વ કપાસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે

વિશ્વભરમાં આજે વિશ્વ કપાસ દિવસ મનાવવામાં આવી રહ્યો છે. ચીન બાદ ભારત વિશ્વનોસૌથી મોટો કપાસ ઉત્પાદક દેશ છે. વૈશ્વિક વસ્તુ તરીકે કપાસના મહત્વને ઓળખવા અનેવિશ્વભરમાં કપાસના ખેડૂતો તેમજ કપાસ ઉદ્યોગ સામે આવતા પડકાર અંગે જાગૃતિ વધારવામાટે દર વર્ષે સાતમી ઑક્ટોબરે આ દિવસ મનાવવામાં આવે છે. કપાસનો મુખ્યત્વે ઉપય...

ઓક્ટોબર 7, 2024 7:38 પી એમ(PM)

views 12

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ‘સરહદ પારના વ્યવહારોને સરળ બનાવવા ભારત અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર ભારતના U.P.I. અને U.A.E. ની A.A.N.I. ને પરસ્પર સાંકળવા કાર્ય કરી રહી છે

કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ‘સરહદ પારના વ્યવહારોને સરળ બનાવવા ભારત અને સંયુક્ત આરબ અમીરાતની સરકાર ભારતના U.P.I. અને U.A.E. ની A.A.N.I. ને પરસ્પર સાંકળવા કાર્ય કરી રહી છે. આનાથી U.A.E.માં રહેતા 30 લાખથી વધુ ભારતીયોને લાભ થશે. શ્રી ગોયલેઆજે મુંબઈમાં રોકાણ પર ભારત-U.A.E. ઉચ્ચ સ્તરીય...

ઓક્ટોબર 7, 2024 7:37 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘સરકારના કેન્દ્ર અને રાજ્યના સારા સંકલનના કારણે દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી રહ્યો છે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ‘સરકારના કેન્દ્ર અને રાજ્યના સારા સંકલનના કારણે દેશમાં નક્સલવાદનો સંપૂર્ણ રીતે નાશ કરવામાં આવી રહ્યો છે.’ શ્રી શાહે આજે નવી દિલ્હીમાં વામપંથી ઉગ્રવાદ – L.W.E. અસરગ્રસ્ત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેએક સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. તેમણે કહ્યું કે, ‘નક્સલવાદ ...

ઓક્ટોબર 7, 2024 3:07 પી એમ(PM)

views 9

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મહોમ્મદ મુઇઝ્ઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો યોજાઈ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માલદીવના રાષ્ટ્રપતિ ડૉ. મહોમ્મદ મુઇઝ્ઝુ વચ્ચે પ્રતિનિધિમંડળ સ્તરની વાટાઘાટો ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી દિલ્હીમાં શ્રી મુઈઝુ સાથે પારસ્પરિક હિતના દ્વિપક્ષીય, પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરશે. આ બેઠક બાદ બંને દેશો વચ્ચે અનેક કરારો પર હસ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.