રાષ્ટ્રીય

ઓક્ટોબર 9, 2024 9:28 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચ્યુઅલ ખાતમહૂર્ત અને લોકાર્પણ કરશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કામોનું વર્ચૂઅલી ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે.આ યોજનામાં ડૉ.બાબા સાહેબ આંમ્બેડકર આંતરરાષ્ટ્રીય વિમાન મથકના ઉન્નયન અને શિરડી વિમાન મથકના નવા એકીકૃત ટર્મિનલ ભવનનું નિર્માણ પણ સામેલ છે.પ્રધાનમંત્રી મુંબઈ, નાસિક, જાલના,...

ઓક્ટોબર 8, 2024 8:06 પી એમ(PM)

views 18

અટલ પેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ છે, વર્તમાન નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઇ છે

અટલપેન્શન યોજના હેઠળ કુલ નોંધણી સાત કરોડને વટાવી ગઈ છે, વર્તમાન નાણાકીયવર્ષમાં અત્યાર સુધીમાં 56 લાખથી વધુની નોંધણી થઇ છે.આ માહીતી પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટઓથોરિટી દ્વારા આજે જાહેર કરાઇ હતી.. આ યોજના થકી સામાજિક સુરક્ષા યોજના યોગદાનનાઆધારે દર મહિને એક હજારથી પાંચ હજાર રૂપિયાનું લઘુત્તમ ...

ઓક્ટોબર 8, 2024 8:02 પી એમ(PM)

views 8

અભિનેતા મિથુન ચક્રવર્તીને રાષ્ટ્રપતિના હસ્તે દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટે 70માં રાષ્ટ્રીયફિલ્મ પુરસ્કાર એનાયત કર્યા. આ પ્રસંગે સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમાક્ષેત્રે સર્વોચ્ચ માન્યતા એવા દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મા...

ઓક્ટોબર 8, 2024 8:00 પી એમ(PM)

views 16

ભારત અને જર્મની વચ્ચે સંરક્ષણ સહયોગ વધુ મજબૂત બનાવવવા બંને દેશોના સંરક્ષણ મંત્રીઓ વચ્ચે સહમતી

રક્ષણ પ્રધાનરાજનાથ સિંહે, મંગળવારે જર્મનીનાસંરક્ષણમંત્રી બોરિસ પિસ્ટોરિયસ સાથે ટેલિફોન પર વાતચીત કરી હતી. બંને નેતાઓએ હવાઈ અને દરિયાઈક્ષેત્રમાં કવાયત અને સંરક્ષણ સહયોગ પ્રવૃત્તિઓની સમીક્ષા કરી અને બંને દેશો વચ્ચેઆ તંત્રને વધુ મજબૂત કરવા સંમત થયા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અનેતેમના જર્મન સમકક્ષ બોરિ...

ઓક્ટોબર 8, 2024 2:24 પી એમ(PM)

views 21

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હવાઇ દળ દિવસ પ્રસંગે ભારતીય હવાઈ દળને શુભેચ્છા પાઠવી છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે હવાઇ દળ દિવસ પ્રસંગે ભારતીય હવાઈ દળને શુભેચ્છા પાઠવી છે.એક સોશિયલ મિડીયા પોસ્ટમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે,રાષ્ટ્રનું રક્ષણ કરવામાં માટે હવાઇ દળની કામગીરી અત્યંત પ્રશંસનીય છે.પ્રધાનમંત્રીએ 21મી સદીમાં ભારતીય હવાઇ દળની કઈ રીતે અત્યંત શક્તિશાળી દળ બન્યું અને તેની સફળતા...

ઓક્ટોબર 8, 2024 2:21 પી એમ(PM)

views 12

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થઈ રહ્યો છે

મધ્યપ્રદેશના મૈહરમાં આજથી ઉસ્તાદ અલાઉદ્દીન ખાન સંગીત સમારોહ શરૂ થઈ રહ્યો છે.આ સંગીત સમારોહનું આ સુવર્ણ જયંતિ વર્ષ છે.ત્રણ દિવસ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં દેશની જાણીતી હસ્તીઓ પોતાની કલાનું પ્રદર્શન કરશે.અમારા સંવાદદાતા જણાવે છે કે આ ઉત્સવનું આયોજન મધ્યપ્રદેશ સાંસ્કૃતિક વિભાગ, ઉસ્તાદ અલાઉદ્દીન ખાન મ્...

ઓક્ટોબર 8, 2024 2:17 પી એમ(PM)

views 17

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડકપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે મુકાબલો થશે

ICC મહિલા T-20 ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે સાંજે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ વચ્હે મુકાબલો થશે.આ મેચ ભારતીય સમય અનુસાર સાંજે 7:30 વાગ્યે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ થશે.સ્પર્ધામાં બંને ટીમોએ પોતાની શરૂઆતની મેચો જીતી લીધી છે.દરમિયાન શારજાહમાં ગઈ કાલે ઈંગ્લેન્ડે દક્ષિણ આફ્રિકાને સાત વિકેટે હરાવ્યું હત...

ઓક્ટોબર 8, 2024 2:14 પી એમ(PM)

views 11

ક્રિકેટમાંથી રાજકારણી બનેલા મોહમ્મદ અઝહરુદ્દીન કથિત મની લોન્ડરિંગ કેસમાં ઇડી સમક્ષ હાજર રહ્યા

તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) ના કાર્યકારી પ્રમુખ મોહમ્મદ અઝહરુદ્દીન હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશન (HCA) સાથે જોડાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) સમક્ષ હાજર થયા હતા.ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન પર HCA પ્રમુખ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન ભંડોળનો દુરુપયોગ કરવા...

ઓક્ટોબર 8, 2024 2:11 પી એમ(PM)

views 10

વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાં લેવાની ભારતની હાકલ

ભારતે વર્તમાન વૈશ્વિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને ત્રાસવાદ સામે લડવા વૈશ્વિક પગલાંની હાકલ કરી છે. સંયુક્ત રાષ્ટ્ર ખાતે વૈશ્વિક નેતાઓનાં શિખર સંમેલનમાં એક સંધિમાં ભારતે ત્રાસવાદ સામે લડવાની પ્રતિબધ્ધતા વ્યક્ત કરી છે.યુએનમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી. હરીશે આ સંધિમાં ત્રાસવાદને વખોડતો મજબૂત સંદેશો આપવા બ...

ઓક્ટોબર 8, 2024 2:06 પી એમ(PM)

views 21

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022ના 70માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં વર્ષ 2022 માટેનાં 70મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર એનાયત કરશે.આ પ્રસંગે, સુપ્રસિદ્ધ અભિનેતા મિથુન ચક્રવર્તીને સિનેમા ક્ષેત્રે સર્વોચ્ચ એવા દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.રિષભ શેટ્ટીને કન્નડ ફિલ્મ કન્તારામાં ઉત્તમઅભિનય માટે શ્રેષ્ઠ અભિનેતાનો ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.