ઓક્ટોબર 9, 2024 2:19 પી એમ(PM)
7
આયુર્વેદ હંમેશા લોકોના જીવનનો અભિન્ન ભાગ રહ્યો છે. – રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સમગ્ર દેશમાં પરંપરાગત દવાઓની ઉપલબ્ધતા વધારવા માટે યુવાનોને આયુર્વેદ ક્ષેત્રમાં સાહસો સ્થાપવા પ્રોત્સાહિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. આજે નવી દિલ્હીમાં અખિલ ભારતીય આયુર્વેદ સંસ્થાના 8મા સ્થાપના દિવસની ઉજવણીનું ઉદ્ઘાટન કરતાં રાષ્ટ્રપતિએ કહ્યું કે આયુર્વેદ હંમેશા લોકોના...