રાષ્ટ્રીય

ઓક્ટોબર 10, 2024 2:11 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. વીયંગચાનમાં ભારતીય મુળનાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાઓસની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. વીયંગચાનમાં ભારતીય મુળનાં લોકોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. શ્રી મોદી 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું ક...

ઓક્ટોબર 10, 2024 9:32 એ એમ (AM)

views 18

પીએમ મોદી આજે આસિયાન–ભારત શિખર પરિષદમાં ભાગ લેવા લાઓસ જશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી લાઓસની મુલાકાતે જશે. તેઓ લાઓસના પાટનગર વીએતિયાનીમાં 21મી આસિયાન – ભારત શિખર પરિષદ અને 19મી પૂર્વ એશિયા શિખર પરિષદમાં ભાગ લેશ. વિદેશ મંત્રાલયના સચિવ જયદીપ મઝૂમદારે ગઈકાલે દિલ્હીમાં પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લાઓસના પ્રધાનમંત્રી સોનેક્સાય સિફાન્ડોનના આમંત્રણથી પ...

ઓક્ટોબર 10, 2024 8:41 એ એમ (AM)

views 34

પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું મુંબઇમાં નિધન

સુપ્રસિધ્ધ પીઢ ઉદ્યોગપતિ અને દાતા રતન ટાટાનું ગઇ કાલે રાત્રે મુંબઇમાં અવસાન થયું હતું. તેઓ 86 વર્ષનાં હતા. તેઓ છેલ્લાં કેટલાંક દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા અને ગંભીર સ્થિતિમાં હતા. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરે એક નિવેદનમાં રતન ટાટાનાં અવસાનની પુષ્ટિ કરી હતી. તેમણે જણાવ્યું કે, ઉત્કૃષ...

ઓક્ટોબર 9, 2024 7:56 પી એમ(PM)

views 15

કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ, દવા ક્ષેત્રે ઉપયોગી API ની આયાતની જરૂરિયાત ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે

કેન્દ્ર સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલ, દવા ક્ષેત્રે ઉપયોગી API ની આયાતની જરૂરિયાત ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. કેન્દ્રિય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી જીતેન્દ્રસિંહે આજે દિલ્હીમાં ભારતીય ઉદ્યોગ મહામંડળ – CII ની બેઠકને સંબોધતા આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, દવા ક્ષેત્રે ભારત આત્મનિર્ભરત...

ઓક્ટોબર 9, 2024 7:51 પી એમ(PM)

views 8

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિલાન્યાસ કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રમાં સાત હજાર, 600 કરોડ રૂપિયાના ખર્ચના વિવિધ વિકાસ કામોનો વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિલાન્યાસ કર્યો છે. તેમણે મહારાષ્ટ્રમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં પૂર્ણ કરાયેલા વિવિધ વિકાસકામોની વિગતો આપી હતી. શ્રી મોદીએ કહ્યું કે, મરાઠીને ક્લાસિક્લ લેંગ્વેજ એટલે કે અભિજાત...

ઓક્ટોબર 9, 2024 7:50 પી એમ(PM)

views 8

ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી હરિયાણામાં ભાજપની ત્રીજા કાર્યકાળની સરકાર રચવાની પ્રક્રિયાનો આરંભ થયો

ભારતીય જનતા પાર્ટીએ હરિયાણા વિધાનસભાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી હરિયાણામાં ભાજપની ત્રીજા કાર્યકાળની સરકાર રચવાની પ્રક્રિયાનો આરંભ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી પ્રચાર વખતે જાહેરાત કરી હતી કે, જો ભાજપ હરિયાણામાં સરકાર રચશે તો નાયબસિંહ સૈની મુખ્યમંત્રી બનશે. ...

ઓક્ટોબર 9, 2024 7:47 પી એમ(PM)

views 8

કેન્દ્ર સરકારે આરોગ્ય, સંસ્કૃતિ અને સલામતી ક્ષેત્ર માટે ત્રણ મહત્વના નિર્ણયો લીધા

કેન્દ્ર સરકારે આરોગ્ય, સંસ્કૃતિ અને સલામતી ક્ષેત્ર માટે ત્રણ મહત્વના નિર્ણયો લીધા છે. કેન્દ્રિય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે જણાવતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, દેશની સરહદી વિસ્તારની સલામતી સુનિશ્વિત કરવા ચાર હજાર, 400 કરોડ રૂપિયાના ખર્ચે રાજસ્થાન...

ઓક્ટોબર 9, 2024 7:45 પી એમ(PM)

views 11

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અલ્જેરીયા, મોરિટાનિયા અને મલાવીની સાત દિવસની સત્તાવાર મુલાકાતે આ રવિવારે જશે

રાષ્ટ્રપતિ દ્વૌપદી મુર્મુ અલ્જેરીયા, મોરિટાનિયા અને મલાવીની સાત દિવસની સત્તાવાર મુલાકાતે આ રવિવારે જશે. પ્રથમ તબક્કામાં 13થી 15મી ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુ અલ્જેરીયાની મુલાકાત લેશે. તેઓ અલ્જેરીયાના રાષ્ટ્રપ્રમુખ અબદેલમાદજીદ ટેબોને સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ભારત – અલ્જે...

ઓક્ટોબર 9, 2024 2:25 પી એમ(PM)

views 8

કાશ્મીર ખીણમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના કાઝવાન જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન એક સૈનિક ગુમ થયાની માહિતી મળી છે

કાશ્મીર ખીણમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના કોકરનાગના કાઝવાન જંગલ વિસ્તારમાં આતંકવાદ વિરોધી અભિયાન દરમિયાન એક સૈનિક ગુમ થયાની માહિતી મળી છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં, સેન્ય દળોએ લખ્યું છે કે ગુપ્ત માહિતીના આધારે, સેન્ય દળે પોલીસ અને અન્ય એજન્સીઓ સાથે મળીને ગઈકાલે કોકરનાગના કાઝવાન જંગલ વિસ્...

ઓક્ટોબર 9, 2024 2:23 પી એમ(PM)

views 13

સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા ભંડોળ -UNFPA એ માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની પ્રશંસા કરી

સંયુક્ત રાષ્ટ્ર જનસંખ્યા ભંડોળ -UNFPA એ માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નિયોજનને આગળ વધારવામાં ભારતની પ્રશંસા કરી છે. UNFPAના કાર્યકારી નિદેશક ડૉ. નતાલિયા કાનમ, નવી દિલ્હીમાં એક કાર્યક્રમમાં, માતાના સ્વાસ્થ્ય અને કુટુંબ નીયોજનમાં મહિલાઓના સ્વાસ્થ્ય અને સુખાકારીને આગળ વધારવા માટે અને ભારત સાથે ભાગીદારી ક...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.