રાષ્ટ્રીય

ઓક્ટોબર 13, 2024 8:04 પી એમ(PM)

views 9

લોકસભા અધ્યક્ષ  ઓમ બિરલા આજથી સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં 149મી  આંતર-સંસદીય સંઘની બેઠકમાં સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

લોકસભા અધ્યક્ષ  ઓમ બિરલા આજથી સ્વિત્ઝર્લેન્ડના જીનીવામાં 149મી  આંતર-સંસદીય સંઘની બેઠકમાં સંસદીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે. 17મી તારીખ સુધી ચાલનારી આ બેઠકમાં શ્રી બિરલા વધુ શાંતિપૂર્ણ અને ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન, ટેકનોલોજી અને નવીનતાનો ઉપયોગ વિષય પર સંબોધન  કરશે.તેઓ આવતીકાલે જીનીવામાં ભારતીય સમ...

ઓક્ટોબર 13, 2024 7:56 પી એમ(PM)

views 10

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ  દ્વારા, ટ્રાન્સપોર્ટ કંપની ઓલા રિક્ષા કે ટેક્સી સેવાને,ગ્રાહકોને જે રિફંડની તેમની પસંદગીની પદ્ધતિ હોયતે લાગુ કરવા માટે નિર્દેશ અપાયો છે

રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સત્તામંડળ  દ્વારા, ટ્રાન્સપોર્ટ કંપની ઓલા રિક્ષા કે ટેક્સી સેવાને,ગ્રાહકોને જે રિફંડની તેમની પસંદગીની પદ્ધતિ હોયતે લાગુ કરવા માટે નિર્દેશ અપાયો છે. CCPAએ કંપનીને ફરિયાદ નિવારણ પ્રક્રિયા દરમિયાન ગ્રાહકો માટે રિફંડ માટે  સીધા તેમના બેંક ખાતામાં અથવાકૂપન દ્વારા તેમની  પસંદગી મુ...

ઓક્ટોબર 13, 2024 7:55 પી એમ(PM)

views 9

પશ્ચિમ બંગાળ આરજી કર  મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મ અનેહત્યાના કેસમાં, જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટ-ડબ્લ્યુબીજેડીએફના સાત તબીબો દસ માંગણીઓને લઈને હજુ પણ ભૂખ હડતાળ પર છે

પશ્ચિમ બંગાળ આરજી કર  મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તબીબ પર દુષ્કર્મ અનેહત્યાના કેસમાં, જુનિયર ડૉક્ટર્સ ફ્રન્ટ-ડબ્લ્યુબીજેડીએફના સાત તબીબો દસ માંગણીઓને લઈને હજુ પણ ભૂખ હડતાળ પર છે. આ પૈકીના બે તબીબોની તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઈન્ડિયન મેડિકલ એસોસિએશનના પશ્ચિમ બંગાળ એકમે આજ...

ઓક્ટોબર 13, 2024 4:31 પી એમ(PM)

views 11

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ કર્ણાટક, કેરળ, માહે અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન દક્ષિણ કર્ણાટક, કેરળ, માહે અને તમિલનાડુના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ શક્યતા વ્યક્ત કરી છે. આગામી બે દિવસ  આંદામાન અને નિકોબાર ટાપુઓ, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અનેત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. દરમ્યાન આજે ગુજરાતના...

ઓક્ટોબર 13, 2024 4:36 પી એમ(PM)

views 8

મધ્ય આસામના કેટલાક ભાગોમાં આજે સવારે 4.2ની તીવ્રતાના  ભૂકંપના આંચકા અનુભવાયા હતા

મધ્ય આસામના કેટલાક ભાગોમાં આજે સવારે 4.2ની તીવ્રતાના  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે, કોઈ જાનહાનિ કે સંપત્તિને નુકસાનના અહેવાલ નથી.સત્તાવાર માહિતી મુજબ, બ્રહ્મપુત્રા નદી ઉપર આવેલા ઉદલગુરી જિલ્લામાં સવારે પોણા આઠ  વાગ્યે આંચકા અનુભવાયા હતા.આ સાથે  જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં આજે ૬ વાગીને ૧૪ મિન...

ઓક્ટોબર 13, 2024 4:24 પી એમ(PM)

views 11

આપત્તિ નિવારણમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી  આજે આપત્તિ જોખમ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે

આપત્તિ નિવારણમાં શિક્ષણના મહત્વને ઉજાગર કરવાના ઉદ્દેશથી  આજે આપત્તિ જોખમ નિવારણ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. સંયુક્ત રાષ્ટ્ર સંઘના મહાસચિવ એન્‍ટોનિયો ગુટેરેસે કહ્યું છે કે કુદરતી આપત્તિ સમાજ અનેઅર્થવ્યવસ્થાની સાથે સાથે બાળકોના શિક્ષણ, આરોગ્ય અનેસલામતીને પણ અસર કરે છે. શ્રી ગુટેરેસે આપત્તિઓ સામે ...

ઓક્ટોબર 13, 2024 4:14 પી એમ(PM)

views 8

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠક  યોજાશે

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં 15 અને 16 ઓક્ટોબરે શાંઘાઈ સહકાર સંગઠનની બેઠક  યોજાશે. જે અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પંજાબ સરકારે રાવલપિંડીમાં 17 ઓક્ટોબર સુધી કલમ 144 લાગુ કરી છે.  આ બેઠકને ધ્યાનમાં રાખીને ઈસ્લામાબાદમાં સેના તૈનાત કરવામાં આવી છે. રાવલપિંડી અને ઈસ્લામાબાદમાં મેરેજ હોલ, રેસ્ટોરન્...

ઓક્ટોબર 13, 2024 4:11 પી એમ(PM)

views 13

ઓનલાઈન પોર્ટલ pminternship.mca.gov.in પર પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે

ઓનલાઈન પોર્ટલ pminternship.mca.gov.in પર પ્રધાનમંત્રી ઈન્ટર્નશિપ સ્કીમ માટે રજીસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે જે આ મહિનાની 25મી તારીખ સુધી ખુલ્લું રહેશે. પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના પોર્ટલ પર અત્યાર સુધીમાં 193 કંપનીઓ દ્વારા લગભગ 91 હજાર ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવામાં આવી છે. સરકારનું લક્ષ્ય નાણાકીય વર્ષ...

ઓક્ટોબર 13, 2024 4:08 પી એમ(PM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના ત્રણ વર્ષ પૂરા થવા પર પ્રશંસા કરતાં આ પહેલને ભારતના માળખાકીય ક્ષેત્ર માટે પરિવર્તનકારી ગણાવી  છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ ગતિશક્તિ રાષ્ટ્રીય માસ્ટર પ્લાનના ત્રણ વર્ષ પૂરા થવા પર પ્રશંસા કરતાં આ પહેલને ભારતના માળખાકીય ક્ષેત્ર માટે પરિવર્તનકારી ગણાવી  છે. સોશિયલ મીડિયાના માધ્યમથી શ્રી મોદીએ જણાવ્યું  કે ગતિશક્તિ યોજનાએ મલ્ટિમોડલ કનેક્ટિવિટી નોંધપાત્ર રીતે વધારી છે અને  વિવિધ ક્ષેત્રોમાં ઝ...

ઓક્ટોબર 13, 2024 4:03 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે આફ્રિકાના ૩ દેશો અલ્જીરિયા,મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સવારે આફ્રિકાના ૩ દેશો અલ્જીરિયા,મોરિટાનિયા અને મલાવીની મુલાકાતે જવા રવાના થયા છે. મુલાકાતના પ્રથમ તબક્કામાં તેઓ આજે અલ્જીરિયા પોહચશે. સુશ્રી મૂર્મુ  અલ્જેરિયાના રાષ્ટ્ર પ્રમુખ અબ્દેલ માદજીદ તેબ્બુન અને અન્ય  નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. રાષ્ટ્રપતિ અલ્જેરિયાના મહત્વ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.