ઓક્ટોબર 14, 2024 7:47 પી એમ(PM)
8
અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે
અમેરિકા સ્થિત અર્થશાસ્ત્રીઓ ડેરોન એસમોગલુ, સિમોન જ્હોન્સન અને જેમ્સ રોબિન્સનને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીત્યો છે.સંસ્થાઓ કઈ રીતે સમૃધ્ધિને આકાર આપે છે તે વિષય પર પાયાનું સંશોધન કરવા બદલતેમની પસંદગી કરવામાં આવી છે. રોયલ સ્વિડિશ એકેડેમી ઓફ સાયન્સિસે આર્થિક વૃધ્ધિને વેગ આપવામાં, અસમાનતા દૂર કરવામ...