રાષ્ટ્રીય

ઓક્ટોબર 27, 2025 2:12 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 2:12 પી એમ(PM)

views 14

સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા ફરિયાદોની વિગતો માંગી.

સર્વોચ્ચ અદાલતે આજે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ ફટકારીને ડિજિટલ એરેસ્ટ કૌભાંડોના સંદર્ભમાં નોંધાયેલા પ્રથમ માહિતી અહેવાલો (FIR) ની વિગતો માંગી છે. દેશમાં વધી રહેલા ડિજિટલ એરેસ્ટ કૌભાંડો, જેમાં લોકો છેતરપિંડી કરનારાઓ દ્વારા લાખો રૂપિયા ગુમાવી રહ્યા છે, તેનું અવલોકન કરીને, સર્વોચ્ચ અદ...

ઓક્ટોબર 27, 2025 2:11 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 2:11 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નંં ઉદ્ઘાટન કરતાં કહ્યું, દરિયાઇ ક્ષેત્રનું દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કર્યુ હતું. ઉદઘાટન પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, ભારત દરિયાકિનારાની દ્રષ્ટિએ એક ઉભરતુ રાષ્ટ્ર છે અને દરિયાઇ ક્ષેત્રનુ પણ દેશના જીડીપીમાં મહત્વપૂર્ણ યોગદાન છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મહારાષ્ટ્રના ...

ઓક્ટોબર 27, 2025 2:10 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 2:10 પી એમ(PM)

views 6

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને તમામ દેશવાસીઓને છઠ્ઠ પૂજાની શુભેચ્છાઓ પાઠવી છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ મુર્મુએ આશા વ્યક્ત કરી કે આ તહેવાર દરેકના જીવનમાં ખુશી અને સમૃદ્ધિ લાવે અને પર્યાવરણ સંરક્ષણની પ્રેરણા આપે. ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણને આ તહેવારને કુદરત...

ઓક્ટોબર 27, 2025 2:09 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 2:09 પી એમ(PM)

views 6

પાયદળના 79માં સ્થાપના દિન નિમિત્તે પાયદળના ડિરેક્ટર જનરલ, લેફ્ટનન્ટ જનરલ અજય કુમારે કહ્યું, ભારતની સરહદોની સલામતી માટે પાયદળનું મહત્વપૂર્ણ યોગદાન

ભારતીય સૈન્ય આજે 79મો પાયદળ દિવસ ઉજવી રહ્યું છે. ભારતીય સેનાએ 27 ઓક્ટોબર, 1947ના દિવસે કાશ્મીર ખીણમાં ભારતીય ભૂમિ પર થયેલા પહેલા હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો તેની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે. રાષ્ટ્રની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સામેના ખતરાના જવાબમાં, શીખ રેજિમેન્ટની પહેલી બટાલિયનના સૈનિકોને...

ઓક્ટોબર 27, 2025 2:04 પી એમ(PM) ઓક્ટોબર 27, 2025 2:04 પી એમ(PM)

views 13

ગુજરાતમાં ભારે વરસાદ, કેરળમાં ભારે વરસાદનું યલો એલર્ટ.

ગુજરાતમાં ગઈકાલથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજ્યના કેટલાય જિલ્લાઓમાં વરસાદ યથાવત્ રહ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા વરસાદના અહેવાલ અનુસાર આજે સવારે છે વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં 137 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ અમરેલીના રાજુલામાં છ ઇંચ અને ભાવનગરના મહુવામાં સાડા ત્ર...

ઓક્ટોબર 27, 2025 9:34 એ એમ (AM) ઓક્ટોબર 27, 2025 9:34 એ એમ (AM)

views 8

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત

ઝારખંડના પશ્ચિમ સિંહભૂમ જિલ્લાની સદર હોસ્પિટલમાં દૂષિત લોહી ચઢાવ્યા બાદ પાંચ બાળકો HIV ગ્રસ્ત થયા. મુખ્યમંત્રી હેમંત સોરેને જવાબદાર સિવિલ સર્જન, લેબ ઇન્ચાર્જ અને અન્ય અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો અને ઘટનાની તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પોસ્ટમાં, મુખ્યમંત્રી સોરેને જણાવ્યું કે, અસરગ્રસ્ત બાળકોના...

ઓક્ટોબર 27, 2025 9:28 એ એમ (AM) ઓક્ટોબર 27, 2025 9:28 એ એમ (AM)

views 6

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

વિદેશ મંત્રી એસ. જયશંકર આજે મલેશિયાના કુઆલાલંપુરમાં 20મા પૂર્વ એશિયા શિખર સંમેલનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. આ સંમેલન ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ સામેના પડકારો પર ચર્ચા કરવાની અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ પર વિચારોનું આદાન-પ્રદાન કરવાની તક પૂરી પાડશે.દરમિયાન ગઈકાલે ...

ઓક્ટોબર 27, 2025 9:27 એ એમ (AM) ઓક્ટોબર 27, 2025 9:27 એ એમ (AM)

views 5

બિહારમાં છઠ પૂજા ઉજવણીના ત્રીજા દિવસે લાખો ભક્તો આજે અસ્ત થતા સૂર્યને પવિત્ર જળ અર્પણ કરશે – પ્રધાનમંત્રીએ લોકોને શુભેચ્છા પાઠવી

બિહારમાં, છઠ પૂજા ઉજવણીના ત્રીજા દિવસે લાખો ભક્તો અને ભક્તો આજે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય અથવા પવિત્ર જળ અર્પણ કરશે. રાજ્યભરમાં, ગંગા, ગંડક, કોસી, મહાનંદા, બાગમતી અને રાજ્યભરની વિવિધ નદીઓ પર છઠ ઘાટ સ્થાપિત કરવામાં આવ્યા છે અને સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠ પૂજા નિમિતે ...

ઓક્ટોબર 27, 2025 9:26 એ એમ (AM) ઓક્ટોબર 27, 2025 9:26 એ એમ (AM)

views 7

વિશ્વના 124 સભ્ય દેશોની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનંર 8મું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આરંભાશે

આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનની સભાનું 8મું સત્ર આજથી નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે શરૂ થશે. 4 દિવસના આ કાર્યક્રમમાં 124 સભ્ય દેશો ભાગ લેશે.વિશ્વભરના દેશોના 40 થી વધુ મંત્રીઓ આ સત્રમાં હાજરી આપશે.આ કાર્યક્રમ વૈશ્વિક સમુદાયને સહકારને વધુ સુદ્રઢ બનાવવા અને ઉજ્જવળ અને ટકાઉ ભવિષ્ય માટે સૌર ઉર્જા વેગ આપવા માટે...

ઓક્ટોબર 27, 2025 9:24 એ એમ (AM) ઓક્ટોબર 27, 2025 9:24 એ એમ (AM)

views 28

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક -2025નું ઉદ્ઘાટન કરશે. ભારતીય બંદર સંગઠનની ભાગીદારીમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય દ્વારા આયોજિત પાંચ દિવસના આ કાર્યક્રમમાં ટકાઉ દરિયાઈ વૃદ્ધિ અને વેપાર વિસ્તરણ માટેના ભારતના વિઝનને પ્રદર્શિત કરાશે.આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત...