રાષ્ટ્રીય

ઓક્ટોબર 17, 2024 8:42 એ એમ (AM)

views 9

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગઈકાલે મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઓલ્દ ગજુઆની સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. રાષ્ટ્રપતિ મુર્મુએ પ્રતિનિધિમંડળ સ્તરની ચર્ચામાં પણ ભાગ લીધો હતો. આ પ્રસંગે બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા ચાર સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ આજથી શનિવ...

ઓક્ટોબર 17, 2024 8:35 એ એમ (AM)

views 14

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ચંડીગઢમાં રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન-NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની પરિષદની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આ સંમેલન હરિ...

ઓક્ટોબર 17, 2024 8:34 એ એમ (AM)

views 23

ભારતીય જનતા પક્ષના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થતિ રહેશે. અગાઉ ગઈકાલે, શ્રી સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને ભાજપ ધારાસભ્...

ઓક્ટોબર 17, 2024 8:32 એ એમ (AM)

views 11

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસની ઉજવણી કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય અભિધમ્મ દિવસ અને પાલીને શાસ્ત્રીય ભાષા તરીકે માન્યતા પ્રાપ્ત થવા અંગે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થતિ રહેશે. આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘ સંસ્કૃતિ મંત્રાલયના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યું છે. પ્રધાનમંત્રી અભિધમ્મ દિવસ અને પાલી ભાષાના મહત્વ ...

ઓક્ટોબર 17, 2024 8:30 એ એમ (AM)

views 36

સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં ત્રણ ટકા અને રવિ પાકના લઘુત્તમ ટેકાના ભાવોમાં વધારો જાહેર કર્યો

સરકારે વર્ષ 2025-26ની માર્કેટિંગ સિઝન માટેનાં રવી પાકનાં લઘુતમ ટેકાનાં ભાવમાં વધારો કર્યો છે. માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કેન્દ્રીય મંત્રીમંડળનાં નિર્ણયોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, સરસવના પાકમાં સૌથી વધુ 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારો કરવામાં આવ્યો છે. મસુર દાળમાં 275 રૂપિયા, ચણ...

ઓક્ટોબર 16, 2024 8:21 પી એમ(PM)

views 18

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું

આંતરરાષ્ટ્રિય ક્રિકેટ પરિષદ-ICC એ ભારતનાં મહિલા ખેલાડી નીતુ ડેવિડ, ઇંગલેન્ડનાં એલેસ્ટર કુક, અને દક્ષિણ આફ્રિકનાં એબી ડિવિલિયર્સને ‘આઇસીસી હોલ ઓફ ફેમ’માં સ્થાન આપ્યું છે.જાન્યુઆરી 2009માં યોજાયેલા આઇસીસીનાં શતાબ્દિ સમારોહમાં ‘આઇસીસી હોલ ઓફ ફેમ’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આયાદીમાં ક્રિકેટનાં સૌથી મહા...

ઓક્ટોબર 16, 2024 8:16 પી એમ(PM)

views 7

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતનાં બીજા તબક્કામાં મોરિટાનિયાની મુલાકાતે પહોંચ્યા

આફ્રિકાના ત્રણ દેશોની મુલાકાતનાં બીજા તબક્કામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે મોરિટાનિયાની એક દિવસની મુલાકાતે પહોંચ્યા હતા.મોરિટાનિયાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઔલદ ગઝૌનીએ વિમાન મથકે તેમનું સ્વાગત કર્યું હતું.તેઓ આવતી કાલે રાષ્ટ્રપતિ ગઝૌની સાથે દ્વિપક્ષીય બેઠક કરશે.આ ઉપરાંત તેઓ પ્રતિનિધિમંડળ સ્તરની પણ મંત...

ઓક્ટોબર 16, 2024 8:13 પી એમ(PM)

views 11

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદનું વિધ્ન આવતી કાલે મેચ પુનઃ શરૂ થશે

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની પ્રથમ ક્રિકેટ ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદને કારણે રમાઇ શકી ન હતી.બેંગલુરુનાં એમ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આવતી કાલે બીજા દિવસે મેચનો વહેલો પ્રારંભ થવાની સંભાવના છે.ઉલ્લેખનીય છે કે ભારત તાજેતરમાં જ બાંગલાદેશ સામેની શ્રેણી 2 શૂન્યથી જીત્યું છે, જ્યારે ન્યૂઝીલેન્ડ શ્રીલંકા સામેન...

ઓક્ટોબર 16, 2024 3:46 પી એમ(PM)

views 11

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે

હવામાન વિભાગે રાજ્યમાં ગરમી વધવાની શક્યતા વ્યક્ત કરી છે.આગામી ચારથી પાંચ દિવસ સુધી રાજ્યમાં સરેરાશ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ શકે છે.દરમિયાન ઉત્તર ગુજરાત પંચમહાલ, દાહોદ તેમજ દક્ષિણ ગુજરાતમાં વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ તેમજ દાદરાનગર હવે...

ઓક્ટોબર 16, 2024 2:29 પી એમ(PM)

views 10

નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે

નાણા અને કૉર્પોરેટ બાબતોના કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારામન આજથી મેક્સિકૉ અને સંયુક્ત રાજ્ય અમેરિકાના પ્રવાસે જશે.તેઓ આવતીકાલથી 20 ઑક્ટોબર સુધી મેક્સિકૉના “સિલિકૉન વેલી” ગુઆડાલજરા ખાતે યોજાનારી ટેક લીડર્સ રાઉન્ડ ટેબલ બેઠકની અધ્યક્ષતા કશે.નાણામંત્રી મેક્સિકૉના નાણા અને જાહેર ધિરાણ મંત્રી રોજેલિયારમિ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.