ઓક્ટોબર 17, 2024 2:21 પી એમ(PM)
8
ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે
ભારતીય જનતા પાર્ટીના નેતા નાયબ સિંહ સૈની આજે સતત બીજી વખત હરિયાણાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. પંચકુલાના શાલીમાર ગ્રાઉન્ડમાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ઉપસ્થતિ રહેશે. અગાઉ ગઈકાલે, શ્રી સૈની રાજ્યપાલ બંડારુ દત્તાત્રેયને મળ્યા હતા અને ભાજપ ધારાસભ્...