ઓક્ટોબર 18, 2024 7:26 પી એમ(PM)
19
જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોએ આજે પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પકડી પાડ્યો છે
જમ્મુ-કાશ્મીરમાં સલામતી દળોએ આજે પૂંછ જિલ્લામાં આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એક વ્યક્તિને પકડી પાડ્યો છે.પોલીસે શંકાસ્પદ પાસેથી ચાર ગ્રેનેડ કબજે કર્યાની પુષ્ટિ કરી છે. આ ધરપકડ સરહદી જિલ્લામાં તાજેતરમાં થયેલી આતંકી ઘટનાઓને ઉકેલવામાં મોટી સફળતા સાબિત થઈ શકે છે. આ વ્યક્તિ તાજેતરમાં પૂંછ શહેર અને ...