રાષ્ટ્રીય

ઓક્ટોબર 19, 2024 7:35 પી એમ(PM)

views 12

વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ ઝારખંડના નવા પોલીસ વડા બનશે

વરિષ્ઠ IPS અધિકારી અજય સિંહ ઝારખંડના નવા પોલીસ વડા બનશે.ચૂંટણી પંચે ઝારખંડ સરકારને રાજ્યના કાર્યકારી  પોલીસ મહાનિદેશક  અનુરાગ ગુપ્તાને તાત્કાલિક પદ પરથી હટાવવાનો નિર્દેશ આપ્યો છે. પંચે રાજ્ય સરકારને ગુપ્તાનો ચાર્જ, ડિરેક્ટર જનરલના સ્તરના સૌથી વરિષ્ઠ પોલીસ અધિકારીને સોંપવા જણાવ્યું છે.  આ સાથે રાજ્યમ...

ઓક્ટોબર 19, 2024 6:39 પી એમ(PM)

views 7

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલથી સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે જશે

કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાન આવતીકાલથી સિંગાપોર અને ઓસ્ટ્રેલિયાની સાત દિવસીય મુલાકાતે જશે. આ મુલાકાત શિક્ષણમાં પરસ્પર હિતનાનિર્ણાયક ક્ષેત્રોમાં સહયોગ, સહભાગિતા અને તાલમેલને પ્રોત્સાહન આપશે તેવી અપેક્ષા છે. સિંગાપોરની તેમની બેદિવસીય મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી પ્રધાન આવતીકાલે ભારતીય મૂ...

ઓક્ટોબર 19, 2024 6:37 પી એમ(PM)

views 9

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝને તેની વિશેષ જીવંત શ્રેણી અમારા નિષ્ણાતને પૂછો નો પ્રથમ હપ્તો સફળતાપૂર્વક રજૂ કર્યો

રાષ્ટ્રીય ઈ-ગવર્નન્સ ડિવિઝને તેની વિશેષ જીવંત શ્રેણી અમારા નિષ્ણાતને પૂછો નોપ્રથમ હપ્તો સફળતાપૂર્વક રજૂ કર્યો છે. આનાથી લોકોને વિવિધ વિષયો પર સરકારીઅધિકારીઓ અને નિષ્ણાતો સાથે સીધો વાર્તાલાપ કરવા અને ડિજિટલ ઈન્ડિયાના ઉપાયોઅંગેના તેમના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે.  ઈલેક્...

ઓક્ટોબર 19, 2024 6:30 પી એમ(PM)

views 5

રાજધાનીમાં દિલ્હી હાટ આઈએનએ ખાતે ખાસ ખાદી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું

રાજધાનીમાં દિલ્હી હાટ આઈએનએ ખાતે ખાસ ખાદી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. દેશભરમાં ખાદી મહોત્સવ અંતર્ગત આ પ્રદર્શનનું આયોજન કરવામાં આવી રહ્યું છે.તેનો ઉદ્દેશ વોકલ ફોર લોકલ અને આત્મનિર્ભર ભારત જેવા અભિયાનોને પ્રોત્સાહન આપવાનોઅને ખાદી કારીગરોની આવક વધારવાનો છે. સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્ર...

ઓક્ટોબર 19, 2024 6:22 પી એમ(PM)

views 5

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મુબારક ગુલને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે શપથ લેવડાવ્યા

જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ આજે નેશનલ કોન્ફરન્સના વરિષ્ઠ નેતા મુબારક ગુલને કેન્દ્રશાસિત પ્રદેશ વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકેશપથ લેવડાવ્યા હતા. મિસ્ટર ગુલ શ્રીનગરના ઇદગાહ મતવિસ્તારમાંથી વિધાનસભામાંચૂંટાયા છે. તેમને આજે શ્રીનગરના રાજભવનમાં પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ...

ઓક્ટોબર 19, 2024 6:21 પી એમ(PM)

views 14

ઈન્ડિ ગાંઠબંધને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની ફાળવણી નક્કી કરી

ઈન્ડિ ગાંઠબંધને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે બેઠકોની ફાળવણી નક્કી કરી લીધી છે. ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ 70 બેઠકો પર ચૂંટણી લડશે. ઝારખંડ મુક્તિમોરચાના કાર્યકારી અધ્યક્ષ હેમંત સોરેને રાંચીમાં પત્રકારોને જણાવ્યું હતું કે 11બેઠકો રાષ્ટ્રીય જનતા દળ અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી-એમએલને આપવામાં આવેલ ...

ઓક્ટોબર 19, 2024 6:20 પી એમ(PM)

views 5

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અલ્જીરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાત પૂરી કરીને માલાવીથી નવી દિલ્હી રવાના થયા

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અલ્જીરિયા, મોરિટાનિયા અને માલાવી એમ ત્રણ દેશોની મુલાકાત પૂરી કરીને માલાવીથી નવી દિલ્હી રવાના થયા છે.રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ત્રણ આફ્રિકન દેશોની મુલાકાતે ભારતના ઐતિહાસિકસંબંધોમાં એક નવો અધ્યાય ઉમેર્યો છે. આ ત્રણ આફ્રિકન દેશોની રાષ્ટ્રપતિની પ્રથમમુલાકાત હતી અને ભારતના રાષ...

ઓક્ટોબર 19, 2024 6:18 પી એમ(PM)

views 8

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે વિજયા રાહટકરને નિયુક્ત કરવામાં આવ્યા

રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ તરીકે  વિજયા રાહટકરને નિયુક્ત કરવામાં આવ્યા છે. મહિલાઅને બાળ વિકાસ મંત્રાલયે આ અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. તેમણે મહારાષ્ટ્રમહિલા પંચના અધ્યક્ષ અને ઔરંગાબાદના મેયર તરીકે સેવા આપી છે. શ્રીમતી વિજયારાહટકરે ભાજપના રાષ્ટ્રીય સચિવ અને પક્ષની મહિલા પાંખના પ્રમુખ તરીકે...

ઓક્ટોબર 19, 2024 6:17 પી એમ(PM)

views 5

રેલવે સંરક્ષણ દળ -આરપીએફ આવતીકાલે દિલ્હીમાં હાફ મેરેથોનમાં ભાગ લેશે

રેલવે સંરક્ષણ દળ -આરપીએફ આવતીકાલે દિલ્હીમાં હાફ મેરેથોનમાં ભાગ લેશે. જેનોઉદ્દેશ્ય બાળ તસ્કરી સામે જાગૃતિ વધારવાનો છે. રેલ્વે મંત્રાલયે કહ્યું કેઆરપીએફનું સૂત્ર - અમારું મિશન: ટ્રેનોમાં બાળ તસ્કરી અટકાવવું - સમગ્ર રેલ્વેનેટવર્કમાં બાળ તસ્કરી સામે જાગૃતિ ફેલાવવાનો છે.  આરપીએફની આ પહેલનો હેતુ દરેકનાસામ...

ઓક્ટોબર 19, 2024 6:15 પી એમ(PM)

views 6

અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે :સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે કહ્યું કે અત્યાધુનિક ટેકનોલોજીમાં રોકાણ કરવામાં આવી રહ્યું છે અને મજબૂત સંરક્ષણ ઇકોસિસ્ટમ બનાવવામાં આવી રહી છે જેથી કરીને સશસ્ત્ર દળો વૈશ્વિક પરિદ્રશ્યમાં ભવિષ્ય માટે મજબૂત અને લવચીક બની રહે. તેઓ નવી દિલ્હીમાં 62મી નેશનલ ડિફેન્સકોલેજના દીક્ષાંત સમારોહને સંબોધિત કરી રહ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.