રાષ્ટ્રીય

ઓક્ટોબર 21, 2024 2:14 પી એમ(PM)

views 7

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમા ચૂંટાયેલા 51 જેટલા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે

જમ્મૂ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમા ચૂંટાયેલા 51 જેટલા ધારાસભ્યો આજે શપથ ગ્રહણ કરશે. પ્રોટેમ સ્પીકર મુબારક ગીલ આ સભ્યોને પદ અને ગોપનિયતાના શપથ લેવડાવશે. બપોરે 2 વાગ્યે શપથગ્રહણ સમારોહ યોજાશે. ભાજપના 29 વર્ષના શગુન પરિહાર સૌથી નાની વયના ધારાસભ્ય છે, જ્યારે નેશનલ કોન્ફરેન્સના 80 વર્ષના ચરાર-એ શરીફના પીઢ ધ...

ઓક્ટોબર 21, 2024 2:13 પી એમ(PM)

views 5

નૌકાદળના વડા, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ચાર દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત UAE પહોંચ્યા છે

નૌકાદળના વડા, એડમિરલ દિનેશ કે. ત્રિપાઠી ચાર દિવસની મુલાકાતે સંયુક્ત આરબ અમીરાત UAE પહોંચ્યા છે. બંને દેશો વચ્ચેના સંરક્ષણ સહયોગને મજબૂત કરવા તેઓ UAE નેવલ ફોર્સના કમાન્ડર, રીઅર એડમિરલ પાયલટ સઈદ બિન હમદાન અલ નાહયાન અને UAE ના અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે ચર્ચા કરશે. તેઓ UAEની નેશનલ ડિફેન્સ કોલેજની...

ઓક્ટોબર 21, 2024 2:12 પી એમ(PM)

views 6

શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં અસંગઠિત કામદારો માટે ઈ શ્રમ, વન સ્ટોપ સોલ્યુશન લોન્ચ કરશે

શ્રમ અને રોજગાર મંત્રી ડો. મનસુખ માંડવિયા આજે નવી દિલ્હીમાં અસંગઠિત કામદારો માટે ઈ શ્રમ, વન સ્ટોપ સોલ્યુશન લોન્ચ કરશે. અસંગઠિત કામદારોને વિવિધ સરકારી યોજનાઓ સુધી સરળતાથી પહોંચ મળે તે સુનિશ્ચિત કરવા માટે આ પ્લેટફોર્મ મધ્યસ્થી તરીકે કામ કરશે. પહેલનો પ્રાથમિક ઉદ્દેશ્ય એક જ પ્લેટફોર્મ દ્વારા અસરકારક રીત...

ઓક્ટોબર 21, 2024 2:11 પી એમ(PM)

views 8

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે શહેરી જમીનના રેકોર્ડ માટે સર્વે-રી-સર્વેમાં આધુનિક ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ આજે નવી દિલ્હીમાં શહેરી જમીનના રેકોર્ડ માટે સર્વે-રી-સર્વેમાં આધુનિક ટેકનોલોજી પર આંતરરાષ્ટ્રીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરશે. આ કાર્યશાળાનો મુખ્ય ઉદ્દેશ શહેરી જમીન રેકોર્ડ આધુનિકીકરણમાં વૈશ્વિક શ્રેષ્ઠ પ્રથાઓ પ્રદર્શિત કરવાનો છે, અનુકૂલનશીલ તકનીકી ઉકેલો ...

ઓક્ટોબર 21, 2024 2:10 પી એમ(PM)

views 8

આજથી ત્રણ દિવસ માટે ૧૬મા નાણાપંચના સભ્યો ગુજરાતની મુલાકાતે છે

આજથી ત્રણ દિવસ માટે ૧૬મા નાણાપંચના સભ્યો ગુજરાતની મુલાકાતે છે.. સ્વર્ણિમ સંકુલ વનમાં નાણાપંચના અધિકારીઓ પહોંચ્યા હતા...૧૬ મુ નાણાપંચની કેન્દ્રીય ટીમ આજે મુખ્યમંત્રી સાથે તેમણે બેઠક કરી હતી.. આ બેઠક બાદ રાજ્ય સરકારના અધિકારીઓ સાથે તબક્કાવાર બેઠક કરશે . આ ઉપરાંત સાંજે વિરોધ પક્ષ કોંગ્રેસના નેતાઓ ને પણ...

ઓક્ટોબર 21, 2024 2:10 પી એમ(PM)

views 6

જમ્મૂ કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના ગગનીર વિસ્તારમાં આંતકવાદીઓએ ખાનગી કંપનીની મજૂર શિબિરને નિશાન બનાવી હુમલો કરતા 6 મજૂરોના મોત થયા છે

જમ્મૂ કાશ્મીરના ગંદેરબલ જિલ્લાના ગગનીર વિસ્તારમાં આંતકવાદીઓએ ખાનગી કંપનીની મજૂર શિબિરને નિશાન બનાવી હુમલો કરતા 6 મજૂરોના મોત થયા છે, જ્યારે ચારને ગંભીર રીતે ઇજા થઈ હતી. ઇજાગ્રસ્તોને નજીકની સરકારી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા લોકોને શ્રીનગર શહેરની હૉસ્પિટલમાં ખસેડવામાં આ...

ઓક્ટોબર 21, 2024 2:09 પી એમ(PM)

views 8

ઓડિશાના દરિયાકાંઠા તરફ વિનાશક ચક્રવાત દાના આગળ વધી રહ્યુ છે

ઓડિશાના દરિયાકાંઠા તરફ વિનાશક ચક્રવાત દાના આગળ વધી રહ્યુ છે. ચક્રવાતી વાવાઝોડા 'દાના'ને કારણે સંભવિત આપત્તિઓને પહોંચી વળવા માટે ઓડિશા તૈયારી કરી રહ્યું છે ગુરુવારે સવારે ચક્રવાત દરિયાકાંઠે ટકરાય તેવી સંભાવના છે. રાજ્ય પર તોળાઈ રહેલા ચક્રવાતી તોફાનના કારણે સરકારે તમામ અધિકારીઓ અને કર્મચારીઓની રજાઓ રદ...

ઓક્ટોબર 20, 2024 7:40 પી એમ(PM)

views 7

રાજધાની દિલ્હીમાં આજે દિલ્હી હાફ મેરેથોનની 19મી કડીનું આયોજન કરવામાં આવ્યું

રાજધાની દિલ્હીમાં આજે દિલ્હી હાફ મેરેથોનની 19મી કડીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંરક્ષણ વડા જનરલ અનિલ ચૌહાણ, ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી અને અન્ય અધિકારીઓએ હાફ મેરેથોનને લીલી ઝંડી આપી હતી. આ મેરેથોનમાં યુગાન્ડાના ઓલિમ્પિક ચેમ્પિયન જોશુઆ ચેપ્ટેગીએ પુરૂષ વર્ગનું ટાઇટલ જીત્યું હતુ...

ઓક્ટોબર 20, 2024 7:40 પી એમ(PM)

views 11

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી 3 કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી

ઝારખંડમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યના વિવિધ ભાગોમાંથી ત્રણ કરોડ 15 લાખ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સામગ્રી અને રોકડ જપ્ત કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી અધિકારી કે. રવિ કુમારે જણાવ્યું કે આદર્શ આચાર સંહિતાનો કડક અમલ કરવા સૂચના આપવામાં આવી છે. પંચની માર્ગદર્શિકા અનુસાર, ચૂંટણીના સમયગાળા દરમિયાન ...

ઓક્ટોબર 20, 2024 7:39 પી એમ(PM)

views 10

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કુડ્ડાપહ જિલ્લાના બડવેલમાં એક વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કુડ્ડાપહ જિલ્લાના બડવેલમાં એક વિદ્યાર્થીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો. યુવક દ્વારા સળગાવી દેવામાં આવતા આ સગીર બાળકીનું મોત થયું હતું. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટનાના મુખ્ય આરોપીની ધરપકડ કરવામાં આવી છે. મુખ્યમંત્રીએ આ ઘટનાનો કેસ વિશેષ અદાલતમાં ચલાવવ...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.