ઓક્ટોબર 22, 2024 6:45 પી એમ(PM)
6
બેંગલુરૂમાં ભારે વરસાદને કારણે સર્જાયેલ સ્થિતિને સામાન્ય બનાવવા માટે સરકારી તંત્ર, NDRF અને SDRF ટીમો કાર્યરત
કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી અને બેંગલુરુના પ્રભારી મંત્રી ડી.કે. શિવકુમારે જણાવ્યું હતું કે ભારે વરસાદને કારણે બેંગલુરુના ભાગોમાં પાણી ભરાઈ ગયા છે.. બેંગલુરૂમાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.જેના માટે સરકારી તંત્ર, NDRF અને SDRF ટીમો સાથે મળીને પરિ...