રાષ્ટ્રીય

ઓક્ટોબર 24, 2024 2:08 પી એમ(PM)

views 18

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે

મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણી માટે વિવિધ પક્ષો વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે અને પોતાનાં ઉમેદવારો જાહેર કર્યા છે. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીનાં સાથી પક્ષો કોંગ્રેસ, શિવસેના, (ઉધ્ધવ ઠાકરે), એનસીપી (શરદચંદ્ર પવાર) વચ્ચે બેઠકોની સમજૂતિ થઈ છે. દરેક પક્ષ 85 બેઠક પર લડશે. બાકીની બેઠકો માટે આજે મંત્...

ઓક્ટોબર 24, 2024 2:04 પી એમ(PM)

views 11

પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ આશરે 280 કંપનીઓ નોંધાઇ છે, જે 1 લાખ 27 હજાર ઇન્ટર્નશિપ તકો ઓફર કરશે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે

પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ હેઠળ આશરે 280 કંપનીઓ નોંધાઇ છે,જે 1 લાખ 27 હજાર ઇન્ટર્નશિપ તકો ઓફર કરશે એમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.કેન્દ્ર સરકારે હવે આ સ્કીમમાં કંપનીઓએ ભાગ લેવાની કામગીરી બંધ કરી છે.ઇન્ટર્નશિપ ઓફર નોંધવા માટે ત્રણ ઓક્ટોબરે નોંધણીનો પ્રારંભ થયો હતો.જો કે, યુવાનોની નોંધણી માટેની કામગીર...

ઓક્ટોબર 24, 2024 1:59 પી એમ(PM)

views 32

ભારત અને ન્યૂઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે રમાનારી ત્રણ દિવસીય વન ડે શ્રેણીનો આજથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રારંભ

મહિલા ક્રિકેટમાં, ભારત અને ન્યુજીલેન્ડ વચ્ચે રમાનારી ત્રણ વન ડે શ્રેણીનો પ્રથમ મુકાબલો આજે અમદાવાદમાં નરેન્દ્ર મોદી ખાતે રમાવા જઈ રહ્યો છે.હરમનપ્રીત કૌરના વડપણ હેઠળ ભારતીય ટીમ આ મુકાબલામાં ઉતરશે.સ્મૃતિ મંધાના, રાધા યાદવ, રેણુકા સિંઘ સાહિતના ખેલાડીઓ ટીમને જીત અપાવા માટે મેદાનમાં ઉતરશે.તો બીજી તરફ મહિ...

ઓક્ટોબર 24, 2024 1:56 પી એમ(PM)

views 12

રાજસ્થાનમાં માર્ગ અકસ્માતમાં દાહોદનાં પાંચ વ્યક્તિનાં મોત : એકને ગંભીર ઇજા

રાજસ્થાનના બ્યાવર-પિંડવાડા હાઇવે પર વહેલી સવારે થયેલા એક એકસ્માતમાં ગુજરાતના પાંચ લોકોના મોત થયા છે અને એક મહિલાને ગંભીર ઇજા પહોંચી છે.કારમાં સવાર તમામ સભ્યો એક જ પરિવારના હતા, તેઓ પિંડવાડાથી જોધપુર તરફ જઈ રહ્યા હતા.સ્થાનિક પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ટાયર ફાટવાને કારણે કાર ડિવાઇડર તોડીને નાળામાં...

ઓક્ટોબર 24, 2024 1:51 પી એમ(PM)

views 15

ગંભીર ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે ઓડિશાના દરિયાકાંઠે ટકરાશે

પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત 'દાના' આજે મોડી રાત્રે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે.હવામાન વિભાગએ રાજ્યમાં તેની વ્યાપક અસર સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે.આવતી કાલે વહેલી સવાર સુધી વાવાઝોડું ત્રાટકવાની...

ઓક્ટોબર 24, 2024 1:45 પી એમ(PM)

views 13

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજથી ભારતની ત્રણ દિવસની મુલાકાતે

જર્મન ચાન્સેલર ઑલાફ સ્કોલ્ઝ આજથી ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે.તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાતમા આંતર-સરકારી પરામર્શ સમૂહની IGCની સહ-અધ્યક્ષતા કરશે.IGC એ સરકારી વ્યવસ્થા છે, જેની હેઠળ બંને પક્ષના મંત્રી પોતપોતાની જવાબદારીવાળા ક્ષેત્રો પર ચર્ચા કરીને તેના નિષ્કર્ષનો અહેવાલ પ્રધાનમંત્રી અ...

ઓક્ટોબર 24, 2024 1:41 પી એમ(PM)

views 19

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય પરિસંવાદ ચાણક્ય સરક્ષણ સંવાદની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં આંતરરાષ્ટ્રીય સેમિનાર ધ ચાણક્ય ડિફેન્સ ડાયલોગ્સની બીજી આવૃત્તિનું ઉદઘાટન કરશે.તેઓ આ પ્રસંગે ભારતીય લશ્કરનાં ગ્રીન ઇનિશિયેટિવ 1.0 અને ડિજિટાઇઝેશન ઓફ IA 1.0. પણ શરૂ કરશે.સિંહ વિકાસ અને સલામતી માટે ભારતનાં દ્રષ્ટિકોણ વિષય પર ચાવીરૂપ ભાષણ આપે.લશ્કરી દળના વડા ...

ઓક્ટોબર 24, 2024 9:01 એ એમ (AM)

views 22

પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત ‘દાના’ આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે.

પૂર્વ-મધ્ય બંગાળની ખાડી પર સર્જાયેલું ગંભીર ચક્રવાત 'દાના' આજે મોડી રાત્રે અથવા આવતીકાલે વહેલી સવારે ભીતરકણિકા અને ધામરા વચ્ચે ઓડિશાના દરિયાકાંઠાના સ્પર્શે તેવી શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે રાજ્યમાં તેની વ્યાપક અસર સાથે 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની આગાહી કરી છે. ગંભીર ચક્રવ...

ઓક્ટોબર 24, 2024 8:58 એ એમ (AM)

views 10

ભારત અને ન્યુઝીલેન્ડ આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી ટેસ્ટમાં ટકરાશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે.

ભારત અને ન્યુઝીલેન્ડ આજે પૂણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી ટેસ્ટમાં ટકરાશે. મેચ સવારે 9:30 વાગ્યે શરૂ થશે. ભારત શ્રેણીની પ્રથમ મેચમાં હાર્યા બાદ પુનરાગમન કરવા પર ધ્યાન કેન્દ્રીત કરશે. પ્રથમ ટેસ્ટમાં, ન્યુઝીલેન્ડે બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે ભારત સામે ઐતિહાસ...

ઓક્ટોબર 24, 2024 8:55 એ એમ (AM)

views 13

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આજથી ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે.

જર્મન ચાન્સેલર ઑલાફ શૉલ્જ આજથી ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવશે. તેઓ આ શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સાતમા આંતર-સરકારી પરામર્શ સમૂહની IGCની સહ-અધ્યક્ષતા કરશે. IGC એ સરકારી વ્યવસ્થા છે, જેની હેઠળ બંને પક્ષના મંત્રી પોતપોતાની જવાબદારીવાળા ક્ષેત્રો પર ચર્ચા કરીને તેના નિષ્કર્ષનો અહેવાલ પ્...

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ arrow-right

કોઈ પોસ્ટ મળી નથી.