ઓક્ટોબર 26, 2024 8:28 એ એમ (AM)
12
ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે.
ભારત અને જર્મનીએ યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધના ભયંકર અને દુ:ખદ માનવતાવાદી પરિણામો સહિતની ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. ગઈકાલે નવી દિલ્હીમાં 7મી ભારત-જર્મની આંતર-સરકારી પરામર્શ બાદ સંયુક્ત નિવેદનમાં, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે આંતરરાષ્ટ્રીય કાયદાને અનુરૂપ વ્યાપક, ન્યાયી ...